પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા પંચાયત અમરેલી તળેની તમામ શાખાના બીલની ચુકવણી કરવાની કામગીરી.
જિલ્લા પંચાયતના હિસાબોની નિભાવણીની કામગીરી.
જિલ્લા પંચાયતના વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીશ્રીઓના જી.પી.એફ., સી.પી.એફ. તથા જુથવીમા
ને લગત કામગીરી.
તાલુકા પંચાયતો તથા જિલ્લા પંચાયતના ઓડીટ પેરા તથા પી.આર.સી.પેરા લગત કામગીરી.
જિલ્લાના માસીક હિસાબ તથા વાર્ષિક હિસાબની કામગીરી.
જિલ્લા પંચાયતના બજેટની કામગીરી.
જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના કર્મચારીશ્રીઓના પેન્શનતથા વાહન/મકાન લોન અંગેની
કામગીરી(શિક્ષકો સિવાય)
શાખાની માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ ની કામગીરી.

(૩) શાખાની યોજનાકીય માહિતી.

અત્રેની શાખામાં યોજનાકીય માહિતી નીલ છે.

(૪)આપની શાખા હસ્તકનાં યોજનાકીય સફળ કિસ્સાઓ.

અત્રેની શાખામાં યોજનાકીય માહિતી નીલ છે.