પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણમાતા અને બાળ સારવાર પ્રોગ્રામ

માતા અને બાળ સારવાર પ્રોગ્રામ

 
  માતામરણ તથા બાળમરણ અટકાવવા માટે સલામત પ્રસળતિ થાય તે માટે દરેક સર્ગભા સ્ત્રીની નોંધણી વહેલામાં વહેલી દોઢ માસમાં નર્સબહેન આગળ કરાવવી.
  પ્રથમ પ્રસળતિ વખતે ધનુર વિરોધી રસીનાં બે ડોઝ એક માસનાં અંતરે આપવાનાં હોય છે.
  આર્યન ફોલીક એસીડ ગોળી દરરોજ એક નિયત સમયે ત્રણ માસ સુધી લેવાની તથા જોખમી માતાને દરરોજ બે ગોળી નિયત સમયે ત્રણ માસ સુધી લેવાની રહે છે.
  વજન, બી.પી., એચ.બી. વિગેરેની તપાસ કરાવવી.
  પ્રસળતિ આવે ત્યાં સુધીમાં ઓછામાં ઓછી ત્રણ તપાસ નર્સબહેન, ડોકટર આગળ કરાવવી.
રસીકરણ ર૦૦૭-૦૮
ક્રમ બાબત કાર્યબોજ ર૦૦૭-૦૮ પ્રોગ્રેસીવ કામગીરી ટકાવારી
ટી.ટી.માતા ૪૧૦૦૦ ૩૪૯૫૪ ૮૫.૦૦
ડી.પી.ટી. ૩૫૦૦૦ ૩૧૨૪૯ ૮૯.૦૦
પોલિયો ૩૫૦૦૦ ૩૧૪૪૨ ૯૦.૦૦
બી.સી.જી. ૩૫૦૦૦ ૩૩૦૭૩ ૯૪.૦૦
ઓરી ૩૫૦૦૦ ૩૦૭૫૨ ૮૮.૦૦
ડી.ટી. પ વર્ષ ૩૪૪૪૦ ૩૨૪૦૭ ૯૪.૦૦
ટી.ટી. ૧૦ વર્ષ ૩૩૨૬૯ ૩૦૪૪૨ ૯૧.૦૦
ટી.ટી. ૧૬ વર્ષ ૩૧૭૩૯ ૨૫૬૯૨ ૮૧.૦૦
વિટામીન -""એ""" પ્રથમ ડોઝ ૩૫૦૦૦ ૩૦૯૫૫ ૮૮.૦૦
૧૦ વિટામીન -""એ""" બીજો ડોઝ ૩૫૦૦૦ ૩૯૭૦૩ ૧૧૩.૦૦
૧૧ આયર્ન ફોલીક ટેબ. "" માતા"" ૪૧૦૦૦ ૨૮૯૯૪ ૭૦.૦૦
૧૨ ડી.પી.ટી. બુસ્ટર ૩૫૦૦૦ ૨૯૩૯૪ ૮૪.૦૦
૧૩ પોલિયો  બુસ્ટર ૩૫૦૦૦ ૨૯૩૯૫ ૮૪.૦૦
 
   
  આગળ જુઓ