પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણશાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા પંચાયતની આ શાખાના વડા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે. આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને વહીવટી અધિકારીઓ તેમના મદદનીશ અધિકારીઓ છે. આ શાખા દ્વારા નીચેની કામગીરી હાથ ધરવામાં આવે છે.
  જિલ્લા પંચાયત તાબાના આરોગ્ય કેન્દ્રોનું સંચાલનો છે.
  મેલેરીયા નાબુદી યોજના, કુટુંબ કલ્યાણ કાર્યક્રમ, રસીકરણ, અંધત્વ નિવારણ, પ્નસુતિ સેવાઓના કાર્યનું સંચાલન.હે છે.
  આંગણવાડીનું સંચાલન, બાળ સુરક્ષા અને સુરક્ષિત માતૃત્વ, પ્નજાજન અને કાર્યક્રમોનું અમલીકરણ.