પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાલોહીની તપાસણી

લોહીની તપાસણી

મેલેરીયા કેસના નિદાન માટે લોહીની તપાસ અત્યંત જરૂરી છે. વિવિધલક્ષી આરોગ્ય કાર્યકર ( પુરૂષ/ સ્ત્રી) ,તાવ સારવાર કેન્દ્વ ,પ્રા.આ.કેન્દ્વ ,સા.આ.કેન્દ્વ દ્વારા તાવના તમામ કેસોના લોહીનો નમુનો લેવામાં આવે છે. જે,પ્રા.આ.કેન્દ્વ ,સા.આ.કેન્દ્વ માં તપાસવામાં આવે છે. તેમજ રોગ અટકાયતી સારવાર તેમજ પોઝીટીવ કેસોની સંપુર્ણ સારવાર આપવામાં આવે છે.

લોહી તપાસણીની કામગીરીનું મુલ્યાંકન કરી જીલ્લા કક્ષાએથી જરૂરી પગલાઓ હાથ ધરવામાં આવે છે.