પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાસ્‍પ્રેઇંગ

સ્‍પ્રેઇંગ

રાજય સરકારના નિયમાનુસાર મેલેરીયા કેસો ના પ્રમાણ મુજબ અલગ તારવેલા ગામોમાં જંતુનાશક દવાછંટકાવની કામગીરીનું આયોજન,અમલીકરણ,સુપરવિઝન,રીવ્યુ તેમજ રીપોર્ટીંગની સંપુર્ણ કામગીરી પ્રા.આ.કેન્દ્વ દ્વારા હાથ ધરવા માટે સંપુર્ણ માર્ગદર્શન તેમજ સહયોગ પુરો પાડવામાં આવે છે.

વર્ષ-ર૦૦૮માં જીલ્લામાં ૧૭૭ ગામોની ૩૦૯૯૩૪ ની વસ્તીમાં આલ્ફાસાયપરમેથ્રીન-પ% જંતુનાશક દવા નો છંટકાવ હાથ ધરવામાં આવનાર છે.