પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા પંચાયતની આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) છે. આ શાખા નીચે મુજબની કામગીરી સંભાળે છે.
ગ્રામ પંચાયતો, સરપંચો, ઉપસરપંચો, સભ્યો સામેની ફરિયાદો સાંભળી તેનો નિકાલ કરવો.
તાલુકા પંચાયતો, તેના પ્રમુખશ્રી તથા સભ્‍યશ્રીઓ સામેની ફરીયાદો સાંભળી તેનો નિકાલ કરવો. તથા જિલ્‍લા વિકાસ નિધિની વસુલાત.
ગ્રામ પંચાયતોને લોન આપવાની કામગીરી.
પંચાયતના ઠરાવો સામે અપીલ અંગેની કામગીરી
ગ્રામ પંચાયતના વિભાજન અંગેની કામગીરી.
જિલ્‍લા પંચાયતની સામાન્‍ય સભા, કારોબારી સમિતિની સભા અને તેના એજન્‍ડા તથા કાર્યવાહી નોંધની કામગીરી.
સરકારશ્રીની યોજના જેવીકે સમરસ, સીડમની અન્‍વયે ગ્રામ પંચાયતોને એવોર્ડ આપવાની કામગીરી
તીર્થગામ, પાવનગામ યોજના અંગેની ગ્રાન્‍ટો ફાળવવાની કામગીરી
ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત ચુંટણીનાં જાહેરનામાની નકલો નોટીસ બોર્ડ ઉપર પ્રસિધ્‍ધ કરવાની કામગીરી