પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાધાસચારા વિકાસ

ધાસચારા વિકાસ

ધાસચારાની સુધારેલ જાતોના મીનીકીટ વિતરણ કરી સારી જાતનો ધાસચારો ઉપલબ્ધ કરાવી પશુ ઉત્પાદન વધારવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે
ધાસચારા યોજનાઓની સહાય
 
૧. અનુસુચિત જાતીના લોકોને ધાસ કાપવા માટેના ચાફકટર પુરા પાડવા.
૨. અનુસુચિત જાતીના લોકોના દુધાળા પશુઓ માટે હેલ્થ પેકેજ પુરા પાડવા.
૩. પ હેકટર વિસ્તાર ગૌચર સુધારણા માટે સહાયની યોજના.
૪. પશુપાલકોને સુધારેલા ધાસચારા બીયારણ કીટ પુરા પાડવાની યોજના.