પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી


પશુપાલન શાખા જીલ્લા પંચાયત અમરેલીની ટેકનીકલ તથા વહીવટી કામગીરીનું નિયમન કરવું.

જીલ્લા પંચાયત પશુપાલન શાખાના કર્મચારીઓનાટેકનીકલ તથા વહીવટીપ્રશ્નોઅંગે ઉદભવતી સમસ્યાઓનું નિરાકરણ કરવું. તથા તે અંગે યોગ્ય માર્ગદર્શન આપવું.

જીલ્લાનાપશુઓમાંકોઈ પણ જાતનો રોગચાળો નફેલય તે માટે રસીકરણ કામગીરીનું આગોતરું આયોજન કરવું તથા રોગચાળો ફેલાય ત્યારે સત્વરે કાબુમાં આવે તે અંગે યોગ્ય પગલા ભરવા.

FMDCP,પશુધન વસ્તી ગણતરી,બળિયા નાબુદી સર્વે,પશુધન મોજણી જેવા રાષ્ટ્રીય કાર્યક્રમોનું સંકલન દ્વારા વ્યવસ્થિત અમલીકરણ કરાવવું.

જીલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાની શિબિરોના વ્યવસ્થિત આયોજન દ્વારા તથા જૂથ સભાઓના આયોજનો દ્વારા પશુપાલકોમાં પશુપાલન અંગેની જાગૃતતા લાવવી.

જીલ્લામાં આવેલ જીલ્લા પંચાયત સંચાલિત પશુદવાખાના તથા પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો દ્વારા પશુસરવાર કામગીરી કરવી.

જીલ્લામાં પશુ આરોગ્ય મેળા,ઉત્પાદકતા વૃદ્ધિ કેમ્પ તથા અન્ય કેમ્પ દ્વારા તેમજ રસીકરણ અને કૃમિનાશક દવા વિતરણ દ્વારા પશુઓમાં આવેલા રોગોનું સ્થળ પરજ નિવારણ લાવી પશુની ઉત્પાદકતા વધારવા ના પ્રયત્નો કરવા.

કૃત્રિમ બીજદાન કામગીરી દ્વારા પશુ ઓલાદ સુધારણા કરવી.
ક્રમ કર્મચારીશ્રીનું નામ કામગીરીની વિગત
ર્ડા.ટી.સી.ભાડજા
મદદનીશ પશુપાલન નિયામક
(૧)તમામ યોજના અંગેની કામગીરી
(૨)ટેકનીકલની કામગીરી
(૩)પશુપાલન યોજના અંગે ડેટા એન્ટ્રીની કામગીરી
શ્રી ડી.પી.બાવનીયા
સી.કા.(વહીવટ)
(૧)વી.ઓ./એલ.આઇ.નું સંવર્ગ એસ્ટાબ્લીશમેન્ટ તેને લગત
સેવા વિષયક તમામ પ્રકારની કામગીરી
(૨)વી.ઓ./એલ.આઇ. બદલ ઉચ્ચતર પગાર ધોરણની
કામગીરી
(૩)વી.ઓ./એલ.આઇ.ની રજા એલ.ટી.સી.મંજુર કરવાની
કામગીરી
(૪)મહેકમની લગત તમામ પ્રકારની કામગીરી
શ્રી વી.બી.માંડલીયા
જુ.કા.(હિસાબ)
(૧)આઉટવર્ડ-ઇન્વર્ડની કામગીરી
(૨)સ્ટેશનરી-અતિવૃષ્ટિ અન્ય પરચુરણ તમામ કામગીરી
(૩)એલ.કયુ.કામગીરી
(૪)શાખા સંકલનના પત્રકો તૈયાર કરી મોકલવા તથા તમામ
મીટીંગની કામગીરી
(૫)હિસાબીને લગત તમામ પ્રકારની કામગીરી
(૬)વાહન લગત તમામ પ્રકારની કામગીરી