પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ સહકાર શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

શાખાનાં માસિક પત્રકોની તૈયાર કરી લગત કચેરીને મોકલી આપવાની કામગીરી
શાખા સંકલન ના પત્રકો તૈયાર કરી મહેકમ શાખામાં મોકલી આપવાની કામગીરી
શાખાની મહેકમ લગતની કામાગીરી તેમજ વિસ્તરણ અઘિકારીશ્રી (સહકાર)ની કામગીરી બઢતી/બદલી તથા સીઘી ભરતીની કામગીરી
શાખામાં હિસાબી લગતની કામગીરી
શાખાનાં એલ.એફ.ઓડીટ પારાની કામગીરી
નવી સહકારી મંડળીની નોંઘણી અંગેની કામગીરી
નોંઘયેલ સહકારી મંડળીઓનાં પેટા નિયમોની સુઘારા અંગેની કામગીરી
સહકારી મંડળીઓનાં પેટા નિયમો સુઘારા માટે જિલ્લા ઉત્પાદન સહકાર સમિતીમાં મંજુર કરાવવા માટે દરખાસ્ત રજુ કરવાની હોય છે.
તાલુકાની નવી નોંઘાયેલ સહકારી મંડળીઓની પ્રથમ સાઘારણ સભામાં હાજરી આપવી અને કાર્યવાહીની નકલ મેળવવાની હોય છે.
શાખાનાં આર.ટી.આઇ ની કામગીરી
શાખાની અપીલની કામગીરી