પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્યાણશાખાપ્રસ્‍તાવના

પ્રસ્તાવના

ગુજરાત રાજયની ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચ‍િત જાતિઓની વસ્તીુ ૫૦.૬૭ લાખની છે જેમાં અમરેલી જીલ્લા ની ૧.૧૫ લાખની વસ્તીન ધરાવે છે જે વસ્તી નાના ગામડાઓથી માંડી શહેરી વિસ્તાજર સુઘી ૫થરાયેલ છે અનુસૂચિત જાતિના લોકોના સામાજીક, આથિઁક અને શૈક્ષણ‍િક વિકાસ માટે રાજય સરકારે આ અંગેની વિવિઘ યોજનાઓ અમલમાં મુકેલ છે. તેમજ અનુસૂચિત જાતિના સમતોલ વિકાસ માટે એક ખાતાને બદલે જિલ્લાટના દરેક ખાતાઓ આયોજિત હેઠળ મળતી રકમમાંથી નિયમોનુસાર અમુક ટકાવારીની ફાળવણી કરી આ યોજનાઅનો અમલ કરે છે.
ખાતાની મહત્વ.ની યોજનાઓનો અમલ જિલ્લાત કક્ષાએથી થાય છે જિલ્લાળ કક્ષાની યોજનાઓની સુવ્યળવસ્‍િથત અમલી કરવા માટે દરેક જિલ્લા ની સમાજ કલ્યાનણ કચેરી તથા જિલ્લા ૫.વ..ક. ની કચેરી ઘ્વાસરા યોજનાના નાણાંકીય અને ભૌતિક લક્ષાંકોની કામગીરી કરવામાં આવે છે.
ચાલુ નાણાંકીય વષૅ ૨૦૧૭-૧૮ દરમ્યાટન સામાજીક ન્યાખય અને અઘિકારીતા વિભાગ હેઠળના અનુ.જાતિ કલ્યાકણની કચેરીઓ ઘ્વાારા સમાજના નબળા વગોઁ માટેની યોજનાકીય સહાય અંગેની કામગીરી માટે આ પંચાયત પોટૅલ વેબસાઇટ ખુબજ ઉ૫યોગી અને સહાયભુત નિવડશે તેવી શ્રઘ્ઘાા છે.