પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્યાણ શાખાસહાયની માહીતી

સહાયની માહીતી

ક્રમ સમાજ કલ્યાણની સહાય
બીસીકે -ર પૂર્વ એસ.એસ.સી. ના વિધાર્થીઓ માટે શિ.વૃતિ
બીસીકે - ૪ જેમના માતા - પિતા અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા હોય તેવા પૂર્વ એસ.એસ.સી. ના વિધાર્થીઓ માટે શિ.વૃતિ
બીસીકે - ૬ ધોરણ-૯ માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને વિના મૂલ્યે સાયકલ (સરસ્વતી સાધના યોજના)
બીસીકે - ૧૬ અનુસૂચિત જાતિના બાળકોને મફત ગણવેશ ધો. ૧ થી ૮
બીસીકે - ૧૭ વાલ્મિકી, હાડી, નાડીયા અને સેનવા તુરી, ગરો, વણકર, સાધુ અને હરીજન બાવા જાતિના ધોરણ 1 થી ૧૦ ના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને ખાસ શિષ્યવૃતિ
બીસીકે - ૧૯ સામાન્ય (સાર્વજનિક) છાત્રાલયોને સહાયક અનુદાન.
બીસીકે -૩૫ ધો. ૯ થી ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારત સરકારશ્રી તરફથી ખાસ. શિ.વૃત્તિ સહાય
બીસીકે - ૫૦ ગૃહ નિર્માણ માટે વ્યકિતગત ધોરણે નાણાકીય સહાય (ર્ડા.આંબેડકર આવાસ)
બીસીકે - ૫૨ વાલ્મિક, હાડી, નાડીયા, અને સેનવા તુરી, વણકર, સાધુબાવાની સૌથી પછાત કોમ માટે ગૃહ નિર્માણ
૧૦ બીસીકે - ૫૫ અનુસૂચિત જાતિની કન્યાઓને કુંવરબાઇનું મામેરૂ માટે નાણાકીય સહાય
૧૧ બીસીકે - ૫૮ સમાજ શિક્ષણ શિબીરો
૧૨ બીસીકે - ૬૨ બીજરૂપ અંદાજપત્ર અંત્યેષ્ઠી સહાય.
૧3 બીસીકે - ૭૧ એસ.એસ.સી. પૂર્વેના વિધાર્થીઓને ગુણવતા શિષ્યવૃતિ પરિક્ષીતલાલ મજમુદાર