પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્યાણસમાજ શિક્ષણ શિબીરો

સમાજ શિક્ષણ શિબીરો

 
સમાજ કલ્‍યાણ ખાતા દ્વારા ચાલતી શિબીરોમાં અનુસૂચિત જાતિના લોકોને સામાજીક/ શૈક્ષણ‍િક, આર્થ‍િક સ્‍તર ઉંચુ લાવવા માટે સરકારશ્રી તરફથી આ અંગેની શીબીરોનું ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સહાયિક ધોરણે યોજવાનું નકકી કરાયેલ છે. તદ ઉ૫રાંત ‍જીલ્‍લા પંચાયત કચેરીની સ્‍વભંડોળમાંથી ૫ણ સહાય આ૫વામાં આવે છે.