પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાપુસ્‍તકો / મેગેઝીન
 

પુસ્‍તકો / મેગેઝીન

 
પુસ્તકો

સોનલ ફાઉન્ડેશન, સાવર કુંડલા દવારા જિલ્લાની ૬પ૬ શાળાઓમાં બાળ પુસ્તકાલયો ઉભા કરવામાં આવેલ છે. સોનલ ફાઉન્ડેશન, સાવર કુંડલાના નિયામકશ્રી ડો. પ્રફુલભાઈ શાહ તથા ઈન્દિરાબેન શાહ દવારા શાળા દીઠ રૂ. પ,૦૦૦/- ના પુસ્તકો પુરા પાડી કુલ ૩ર.૮૦ લાખની સખાવતથી બાળ પુસ્તકાલયો ચલાવવામાં આવે છે. જેનો બાળકો દવારા પુરતો લાભ લેવામાં આવે છે.

મેગેજીન

સાધના અંકનું લવાજમ ૭૮ર શાળાઓ માટે ભરેલ છે.