પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખારમત ગમત કાર્યક્રમ

રમત ગમત કાર્યક્રમ

જિલ્લાની શાળાઓમાં આંતરિક, પે સેન્ટર, તાલુકા, જિલ્લા કક્ષાની રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવુ. તથા રમતવીરોને પોતાના કૌશલ્યો વિકસાવવા પુરતી તક પુરી પાડવા જરૂરી પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.

 
કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ખેલકૂદ, હોકી વગેરે જિલ્‍લાની મુખ્‍ય રમતો છે.
 
જિલ્‍લા રમત-ગમત કચેરી, અમરેલી દ્વારા બાળ રમતોત્‍સવનું આયોજન કરવામાં આવે છે.