પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસિંચાઈપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ
 

પુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ

પુર સંરક્ષણ પાળાનાં કામો
 
જીલ્‍લામાં અછતના વષૅ દરમ્‍યાન મજુરોને રોજીરોટી હેતુથી તથા ગામનું પુરથી રક્ષણ કરવાના હેતુથી ૯૦ પાળાઓ બંઘવામાં આવેલ છે
 
- વર્ષ ૨૦૦૧-૦૨ થી ૨૦૧૦-૧૧ દરમ્‍યાન નવી ૧૪ પુર નિયંત્રણ યોજનાઓ ૬૭.૮૪ લાખનાં ખર્ચે બનાવવામાં આવેલ છે. જેનાથી ૧૪ ગામોને પુરનાં પાણીથી રક્ષણ મળશે.
  ૬ પુર સંરક્ષણ યોજનાની દુરસ્‍તી માટે રૂ.૪૮.૨૬ લાખની સરકારશ્રીએ મંજુરી આપેલ જે પુર્ણ કરવામાં આવેલ છે.
 
  ૧૩ પુર સંરક્ષણ યોજનાની દુરસ્‍તી માટે નકશા અંદાજો તૈયાર કરેલ છે. જેની કિંમત રૂ.૬૨.૫૩ લાખ છે જેને મંજુરી મળ્યાબાદ પુર્ણ કરવામાં આવેલ છે.
 
વર્ષ ૨૦૧૨-૧૩માં ૫(પાંચ) નવી પુરસંરક્ષણ યોજના અંદાજીત કીંમત રૂ. ૪૩.૫૦ લાખથી હાથ ધરવાનું આયોજન છે.
વર્ષ ૨૦૧૨-૧૩માં ૪ (ચાર) પુરસંરક્ષણ યોજના અંદાજીત કીંમત રૂ. ૨૮.૮૦ લાખથી દુરસ્‍તી કરવાનું આયોજન છે.