પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા પંચાયતની આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) છે.

સરદાર પટેલ આવાસ યોજના અન્વયે લક્ષ્‍યાંકો તથા નાણાંની ફાળવણી સહાય.

પંચાયત ધર સહ તલાટી કમ મંત્રી ક્વાર્ટર અંગેની કામગીરી કરવી.

માળખાકીય સુવિધા અને જમીન સંપાદનની દરખાસ્‍તોને મંજુરી અને નાણાંકીય ફાળવણી
પ્‍લોટ વિકાસની દરખાસ્‍તોને મંજુરી અને નાણાંકીય ફાળવણી
૧૩ મા નાણાં પંચના કેન્‍દ્રીય અનુદાન હેઠળની દરખાસ્‍તોને સૈદ્ધાંતિક /વહીવટી મંજુરી અને નાણાંની ફાળવણી