કુકાવાવ તાલુકા પંચાયત
અમરેલી જીલ્લો - ગુજરાત સરકાર

tdovisheશ્રી એમ.જી.રાવ તાલુકા વિકાસ અધિકારી શ્રી
pramukhvisheશ્રી ભાનુમતિબેન કાનજીભાઇ વસાણી
પ્રમુખશ્રી તાલુકા પંચાયત
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગઅમરેલી જીલ્લોકુકાવાવ તાલુકા પંચાયત

તાલુકા વિષે


કુકાવાવ
ગ્રામ પંચાયત ૪૫
ગામડાઓ ૪૫
વસ્‍તી ૧૫૫૪૭૧
તારીખ૭/૪ /૧૯રપ માં મહાત્મા ગાંધીજી કુંકાવાવ ની મુલાકાતે આવેલ હતાં.સાંજે મોટી કુંકાવાવ ગામે તેઓશ્રી સ્ટેશનરોડ ઉપર આવેલ લક્ષ્મીકાંન્ત ધર્મશાળા માં ઉતારો કરેલ હતો ગ્રામજનો તથા ગામ ના આગેવાનો સાથેચર્ચા કરી દેશ ની આઝાદી માટે જાહેરસભા નું આયોજન કરી દેશભકિત નું પ્રવચનો કરેલ તેમજ માજી સરપંચ સ્વ.લક્ષ્મણભાઈ ભગવાનભાઈ સુખડીયા તેમની ધાર્મિક ભગત ની જગ્યા માં લઈ જઈ નેઠાકોરજી ના દર્શન કરાવેલ કુંકાવાવમાં લોમસરૂષિનો આશ્રમ હતો. વિશ્વાભુતિ મહા મહોઘ્યાય શાસ્ત્રીશ્રી કળષ્ણાવલ્લભાચાર્ય શ્રી ની જન્મ ભુમિ છે.  હાલ એમની સ્મળતિમાં " બ્રહમ પેલેસ નામનું ભવ્યભાતિગળ લાલ પથ્થરમાંથી નવ શિખર મંદિરનું નિર્માણ કામ ચાલુ છે.  
વધારે...