પંચાયત વિભાગ


મુખપૃષ્ઠયોજનાઓઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના
 

ઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના

ઇ-ગ્રામ યોજના એક નજરે
  જીલ્‍લાપંચાયત અને ૧૧ તાલકાપંચાયતોનું ગુજરાત સ્‍ટેટ વાઇડ એરિયા નેટવર્કથી જોડાણ
  કુલ ૫૯૦ ગ્રામ પંચાયત ખાતે આ૫વામાં આવી રહેલ ઇ કનેકટીવીટીથી ગ્રામ્‍યજનોનું વિશ્વ સાથે જોડાણ.
  કે. યુ બોન્‍ડના ઉ૫યોગથી બાયસેગ સ્‍ટુડિયો, ગાંઘીનગર સાથે જોડાણ.
  પ્રથમ તબકકામાં મુખ્‍યત્‍વે ઇ-ગ્રામ દ્વારા જન્‍મ-મરણનું પ્રમાણ૫ત્ર, આવકનો દાખલો, જાતિનો દાખલો, ચારિત્ર્યનું પ્રમાણ૫ત્ર, રહેઠાણનું પ્રમાણ૫ત્ર, વીજબીલ કલેકશન, જમીન/મહેસુલી ઉતારાની નકલ વગેરે અને સરકારી વિવિઘ યોજનાઓના ફોર્મસ/અરજી૫ત્રકોની ઉ૫લબ્‍ઘતા.
  માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્‍યો અને કર્મચારીઓની તાલીમ માટે તમામ જીલ્‍લાપંચાયત, તાલુકા પંચાયત અને તાલીમ કેન્‍દ્ર ખાતે સેટેલાઈટ આધારિત ડાયરેકટ ડિજીટલ રિસેપ્‍શન સિસ્‍ટમની વ્‍યવસ્‍થા.
  દરેક તાલુકાપંચાયત કચેરીમાં જરૂરી માહિતી અને પંચાયતના હિસાબની લોકોને જાણકારી આ૫વા માટે ટચ સ્‍ક્રીન કિઓસ્‍ક ધરાવતાં તાલુકા ઇન્‍ફોર્મેશન સેન્‍ટરની ઉભી કરેલ વ્‍યવસ્‍થા.
  ઇ-પ્રાઇમા સોફટવેર મારફત પંચાયતોના હિસાબ અંગેની માહિતીની ઓનલાઇન ઉ૫લબ્‍ધ‍િ.
  ઇન્‍ટ્રા પંચાયત સોફટવેરમાં પંચાયતોના આંતરીક વ‍હીવટી કામગીરીઓનો સમાવેશ તથા પાયલોટ ધોરણે અમલ.
પાછળ જુઓ આગળ જુઓ