×

પ્રવ્રુત્તિઓ

વિકાસ શાખામાં વિકાસ કમિશ્નરશ્રીની કચેરી હસ્તકની યોજનાઓ સરદાર આવાસ, પંચવટી, પંચાયત ધર-કમ-ત-ક-મંત્રી આવાસ, માળખાકીય સુવીધા, પ્લોટ વિકાસ ઉપરાંત ૧ર માં નાણાંપંચ હેઠળના કેન્દ્રીય અનુંદાન હેઠળની ર૦ રકમના કામોનું આયોજન, વહ‍િવટી મંજૂરી અને રર રકમના વ્યકિતગત કામોની મંજૂરી, ર૦-મુધ્દા અમલ અને સમીક્ષા સમિતિની કામગીરી, સ્વાતંત્રય દિન અને પ્રજાસત્તાક દિનની કામગીરી, તાલુકા પંચાયતના વાહનોની કામગીરી, કાર્યક્ષેત્ર બહારની મંજૂરી, તાલુકા વિકાસ અધિકારીશ્રીની પ્રવાસ ડાયરી મંજૂરીની કાર્યવાહી થાય છે..