×

ખેતીવાડીની યોજનાઓ

ક્રમ યોજનાનું નામ યોજનાની વિગતો સહાયના ઘટકો/યોજનાનો ઉદ્દેશ
AGR - 2(અનુ.જાતિ અને અનુ.જન જાતિ સિવાયના ખેડુતોની યોજના) રાજ્ય પુરસ્કૃત જનરલ ખેડુતો માટેની યોજના પંપસેટ, પ્રવાહી રાસા.ખાતર, સ્પ્રેપંપ,પાઈપલાઈન , સુક્ષ્મ તત્વો વિ
AGR - 2 (કૃષિ યાંત્રિકરણ) રાજ્ય પુરસ્કૃત જનરલ ખેડુતો માટેની યોજના કૃષિયાંત્રિકીકરણના તમામ સાધનો જેવાકે રોટાવેટર, કલ્ટીવેટર, પ્લાઉ વિ.
AGR - 2 (હેન્ડ ટૂલ્સ) રાજ્ય પુરસ્કૃત જનરલ ખેડુતો માટેની યોજના હેંડ ટૂલ્સ કીટ
AGR - 4 (અનુ.જાતિ ના ખેડુતોની યોજના) રાજ્ય પુરસ્કૃત અનુ.જાતિ ખેડુતો માટેની યોજના પંપસેટ, પ્રવાહી રાસા.ખાતર, સ્પ્રેપંપ,પાઈપલાઈન , સુક્ષ્મ તત્વો વિ
AGR - 4 (અનુ.જાતિ ના ખેડુતો માટે કૃષિ યાંત્રિકરણ) રાજ્ય પુરસ્કૃત અનુ.જાતિ ખેડુતો માટેની યોજના કૃષિયાંત્રિકીકરણના તમામ સાધનો જેવાકે રોટાવેટર, કલ્ટીવેટર, પ્લાઉ વિ.
AGR - 4 ( અનુ.જાતિ ના ખેડુતો માટે હેન્ડ ટૂલ્સ) રાજ્ય પુરસ્કૃત અનુ.જાતિ ખેડુતો માટેની યોજના હેંડ ટૂલ્સ કીટ
AGR - 50 (ટ્રેકટર) રાજ્ય પુરસ્કૃત તમામ ખેડુતો માટેની યોજના ટ્રેક્ટર -૦ હો.પાથી ૪૦ અને ૪૧થી ૬૦
N.F.S.M. (Oil Seeds)-તેલિબિયા પાકોને પ્રોત્સાહન આપવાની યોજના કેંદ્ર પુરસ્કૃત તમામ ખેડુતો માટેની યોજના તેલિબિયા પાકોના વાવેતરને પ્રોત્સાહન આપવા પંપસેટ, પ્રવાહી રાસા.ખાતર, સ્પ્રેપંપ,પાઈપલાઈન , સુક્ષ્મ તત્વો વિ
N.F.S.M. (કઠોળ પાકોને પ્રોત્સાહન આપવાની યોજના ) કેંદ્ર પુરસ્કૃત તમામ ખેડુતો માટેની યોજના કઠોળ પાકોના વાવેતરને પ્રોત્સાહન આપવા પંપસેટ, પ્રવાહી રાસા.ખાતર, સ્પ્રેપંપ,પાઈપલાઈન , સુક્ષ્મ તત્વો વિ
૧૦ N.F.S.M. (કપાસ પાકને પ્રોત્સાહન આપવાની યોજના ) કેંદ્ર પુરસ્કૃત તમામ ખેડુતો માટેની યોજના કપાસના પાકના વાવેતરને પ્રોત્સાહન આપવા માટેની યોજના જેમાં પાક પધ્ધતિ નિદર્શન માટે સહાય આપવામાં આવે છે.
૧૧ AGR - 59 (ઘાંસચારા વિકાસ કાર્યક્રમ) રાજ્ય પુરસ્કૃત તમામ ખેડુતો માટેની યોજના ઘાસચારા કીટ પર સહાય આપવામાં આવે છે.
૧૨ AGR - 61 (એગ્રો સર્વિસ પ્રોવાઇડર) રાજ્ય પુરસ્કૃત તમામ ખેડુતો માટેની યોજના કૃષિયાંત્રિકીકરણના સાધનો પર સહાય આપવામાં આવે છે.
૧૩ સજીવ ખેતી રાજ્ય પુરસ્કૃત તમામ ખેડુતો માટેની યોજના સેંદ્રીય ખેતીના અમલીકરણ માટેની યોજના
૧૪ બી.ટી. કપાસનું ઉત્પાદન વધારવાની યો. રાજ્ય પુરસ્કૃત તમામ ખેડુતો માટેની યોજના જૈવિક ખાતર અને સુક્ષ્મ તત્વો
૧૫ તેલીબીયા આંતરપાક ખેત પધ્ધતિ નિદર્શન કેંદ્ર પુરસ્કૃત તમામ ખેડુતો માટેની યોજના તેલિબિયા પાકોમાં આંતરપાક પધ્ધતિ નિદર્શન
૧૬ કઠોળ આંતરપાક ખેત પધ્ધતિનું નિદર્શન કેંદ્ર પુરસ્કૃત તમામ ખેડુતો માટેની યોજના કઠોળ પાકોમાં આંતરપાક પધ્ધતિ નિદર્શન
૧૭ RKVY Storage Unit કેંદ્ર પુરસ્કૃત તમામ ખેડુતો માટેની યોજના સ્ટોરેજ યુનિટ ઘટકમાં સહાય.
૧૯ N.M.S.A. (RAD) કેંદ્ર પુરસ્કૃત તમામ ખેડુતો માટેની યોજના બાગાયત, પશુપાલન, પાક પધ્ધતિ આધારિત ક્લસ્ટર આધારિત ઘટકોમાં સહાય
૨૦ R.K.V.Y. - IPM in Cotton કેંદ્ર પુરસ્કૃત તમામ ખેડુતો માટેની યોજના કપાસ પાકમાં ગુલાબી ઈયળના નિયંત્રણ માટેના ઘટકો જેવાકે જંતુનાશક દવા, વીડી સાઈડ
૨૧ R.K.V.Y. - IPM in White Grub કેંદ્ર પુરસ્કૃત તમામ ખેડુતો માટેની યોજના મગફળી પાકમાં ઘૈણના નિયંત્રણ માટે ઘટકો જેવાકે જંતુનાશક દવા.
૨૨ Soil Health Card Scheme જમીનના પૃથ્થકરણ માટેની યોજના જમીનનું પૃથ્થકરણ કરી જરૂરી પોષક તત્વો માટે ભલામણ કરવામાં આવે છે.
૨૩ Pradhan Mantri Fasal Bima Yojana (પાક વિમા માટેની યોજના) ખેડુતોના વાવેલ પાકને વિમા કવચ પુરૂ પાડવાની યોજના કૃષિ પાકોને વીમાથી રક્ષિત કરવાનો હેતુ છે.