×
પુરસ્‍કારની માહિતી

અમરેલી પંચાયત વિષે

સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્‍કાર યોજના હેઠળ સને ર૦૦૪-૦પ ના વર્ષનો એવોર્ડ સાવરકુંડલા તાલુકાના નેસડી ગામના ખેડુત શ્રી ખોડાભાઇ પોપટભાઇ રૈયાણીને હાથથી ચાલતુ વાવેતર કરવાનું સાધન (સીડડ્રીલ) વિકસાવવા બદલ તા.૧/પ/૦પ ના રોજ ભાવનગર મુકામે માન. મુખ્‍યમંત્રીશ્રીના વરદ હસ્‍તે રૂ.૧૭૦૦૦/- ની રોકડ તેમજ શાલ અને સન્‍માનપત્ર આપવામાં આવેલ છે.