×

શાખાની કામગીરી

  • શાખા તળેના ૩૩ પશુ દવાખાના તથા ૨૪ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો પર મુખ્યત્વે પશુઓ રોગ નિદાન પરીક્ષણ, સારવાર,રસીકરણ,કુત્રિમ બીજદાન ની કામગીરી.
  • પશુપાલકો ને પશુપાલન થી માહિતગાર કરવા દર વર્ષે જિલ્લા ક્ક્ષાએ તથા તાલુકાક્ક્ષાએ થી પશુપાલન શિબિર આયોજન ની કામગીરી.
  • જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા ૩૩ પશુ દવાખાના તથા ૨૪ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો પર દવાખાના અંગેની વહીવટી/નાણાકીય/મહેકમ/કેન્દ્રની વાર્ષિક/છમાસિક તપાસણી અંગેની કામગીરી.
  • શાખા તળેના ૩૩ પશુ દવાખાના તથા ૨૪ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો પર સીમેન ડોઝ વિતરણ તેમજ તે સીમેન ડોઝ જાળવણી માટે લીક્વીડ નાઈટ્રોજન વિતરણ ઈ કામગીરી.
  • પશુપાલકોને સારી રીતે બીમાર પશુઓની સારવાર, તેમજ પશુ વંધ્યત્વ માટે ના નિદાન માટે સારવાર કેમ્પ ના આયોજન ની કામગીરી.
  • પશુપાલકો પશુપાલન ને લગત વિવિધ યોજનાનો વધુમાં વધુ પશુપાલકોને લાભ મળે એ માટે પ્રચાર પ્રસાર ની કામગીરી.
  • પશુઓને વિવિધ ઋતુજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આગમચેતી રૂપે વેક્સીનનેશન કામગીરી.
  • તમામ પશુ દવાખાના તથા પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો પર મોનીટરીંગની કામગીરી