×

બાયોકંટ્રોલ લેબોરેટરી

જીલ્લામાં બાયોકંટ્રોલ લેબોરેટરી નથી. રાજયમાં જુનાગઢ ખાતે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી  તથા ખેતીવાડી ખાતાની ગાંધીનગર સેકટર ૧પમાં આવી લેબોરેટરી આવેલી છે. જેમાં પ્રગતીશિલ ખેડુતોને સંકલીત જીવાત નિંપત્રણ અંગે માર્ગદર્શન સહીત ઉપલ્બધ ધટક જેવા કે એન.પી.વી. / બી.ટી. બેકટરીયા / ટ્રાઈકોગામાં કાર્ડ વગેરે  નિર્દશન માટે નજીવી કિમંતે આપવામાં આવે છે.