×

શાખાની કામગીરી

    મહેકમ શાખા ઘ્વારા મુખ્યત્વે નીચે મુજબની કામગીરી થાય છે:

  • જિલ્લા પંચાયતના વર્ગ ૩ના નાયબ ચિટનીશ,વિસ્તરણ અધિકારી (પંચાયત),સર્કલ ઇન્સ્પેક્ટર,સિનિયર ક્લાર્ક(વહીવટ),જુનિયર ક્લાર્ક(વહીવટ),પટાવાળા,ડ્રાઇવર કેડરના મહેકમની કામગીરી.
  • જિલ્લા પંચાયત હસ્તકના વર્ગ ૧-૨ના તમામ અધિકારીશ્રીઓની મહેકમ વિષયક કામગીરી
  • જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ હસ્તકની જુનિયર ક્લાર્ક,તલાટી-કમ-મંત્રી,ડ્રાઇવર,પટ્ટાવાળા,મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,ફીમેલ હેલ્થ વર્કરની ભરતીની અને નિમણુંકની કાર્યવાહિ
  • વર્ગ ૩ના વહિવટી કેડરના કર્મચારીઓની શિસ્ત-સેવાના નિયમોનુસાર જિલ્લા વિકાસ અધિકારીશ્રી સમક્ષ અપીલોની કામગીરી
  • જિલ્લા પંચાયતના વહિવટી કેડર અને વર્ગ ૧-૨-૩-૪ની પ્રાથમિક તપાસ અને ખાતાકીય તપાસની કામગીરી ૬)શાખાધિકારીશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓની માસિક સમીક્ષા બેઠકની કામગીરી તેમજ માહિતી અધિકાર અને સંકલનની કામગીરી
  • જિલ્લા પંચાયત અમરેલીની તમામ ટપાલ/કાગળ ઇનવર્ડ આઉટવર્ડની કામગીરી (રજીસ્ટ્રી શાખા)

શાખાની યોજનાકીય માહિતી

  • મહેકમ શાખામાં કોઇ યોજનાકીય કામગીરી આવતી ન હોય-માહિતી નીલ છે.

શાખા હસ્તકનાં યોજનાકીય સફળ કીસ્સાઓ

  • શાખા હસ્તકનાં યોજનાકીય સફળ કીસ્સાઓ