×

શાખાની યોજનાકીય માહિતી

પુરક પોષણ યોજના

  • આઇસીડીએસયોજનાહેઠળ૦થી૬વર્ષનાબાળકો,સગર્ભામહિલાઓ, ધાત્રીમાતાઓતથા૧૧થી૧૮વર્ષનીવયજુથનીકિશોરીઓનેપરકપોષણઆપવામાંઆવેછે. પરકપોષણહેઠળનીચેમુજબનીખાધ્યસામગ્રીઆપવામાંઆવેછે.
  • આઇ.સી.ડી.એસ.
  • યોજનાહેઠળનાલાભાર્થીઓનેપુરકપોષણઆપવામાટેખાધ્યસામય્રીબનાવવાનાભાગરુપેઆંગણવાડીકેન્દોમાંઘઉ,ચોખા,તેલઅનેચણાદાળઆપવામાંઆવેછે
  • આઇ.સી.ડી.એસ.
  • યોજનાહેઠળનાલાભાર્થીઓનેપુરકપોષણઆપવામાટેખાધ્યસામગ્રીનાભાગરુપેતમામઆંગણવાડીકેન્દોમાંગરમપુરકઆહારબનાવવાનાતેલપુરુપાડવામાંઆવેછે
  • ઘઉઃ
  • ૩થી૬વર્ષનાબાળકોનેઆટામાંથીગરમપુરકઆહારબનાવીનેઆપવામાંઆવેછે. તથામાતૃમંડળદવારાગરમનાસ્તોઆપવામાંઆવેછે.

પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના

  • પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) નું ભારત સરકાર દ્વારા વિસ્તૃતિકરણ કરી દેશના તમામ જિલ્લમાં તા. ૦૧/૦૧/૨૦૧૭ થી અમલીકરણ કરવામાં આવેલ છે. આં યોજનાનું જુનું નામ ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના (IGMSY) હતું જે બદલીને ભારત સરકાર દ્વારા PMMVYકરવામાં આવેલ છે.તેમજ હાલ આં યોજના અમરેલી જીલ્લામાં સરકારશ્રીની સુચના મુજબ ચાલુ કરવામાં આવી રહેલ છે.આં યોજનામાં સગર્ભા માતાને ફક્ત પ્રથમ જીવિત બળજન્મ સમયે રૂ. ૫૦૦૦/ની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
હપ્તો શરતો સહાયની રકમ (રૂ)
પ્રથમ સગર્ભાવસ્થાની આગોતરી નોંધણી કરાવ્યા બાદ (૧૫૦ દિવસમાં) ૧૦૦૦/-
દ્રિતીય ઓછામાં ઓછી એક પૂર્વ પ્રસુતિ તપાસ (ANC) સગર્ભાવસ્થાના છ મહિના પછી ૨૦૦૦/-
તૃતીય બાળ જન્મની નોંધણી કરાવ્યા બાદ
-BCG, DPC, OPV, Hepatitis-B રસીઓની પ્રથમ સાયકલ પૂર્ણ કરાવ્યા બાદ (14 અઠવાડિયા સુધીની રસી)
૨૦૦૦/-

બેટીબચાવો, બેટી પઢાવો યોજના

  • કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જન્યુઆરી ૨૦૧૫ ના રોજ પાનીપત (હરિયાણા) ખાતે માન. વડાપ્રધાનશ્રી દ્વારા "બેટી બચાવો બેટી ભણાવો" યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આ યોજનાનું અમલીકરણ માટે નવ જિલ્લાની પસંદગી થયેલ છે, જેમાં અમરેલી જિલ્લાનો પણ સમાવેશ થાય છે.આંયોજના અંતર્ગત સમાજમાં બહોળા પ્રસાર અને પ્રચાર માટે વિવિધ કાર્યક્રમો તેમજ આયોજન કરવામાં આવે છે.
  • આં ઉપરાંત આઈસીડીએસ શાખા દ્વારા ઉપર જણાવ્યા મુજબ અનેક સેવાઓ જેવી કે ૦ થી ૬ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, રસીકરણ, આરોગ્ય તપાસ વગેરે જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.