×

શિબીરની માહીતી

પશુપાલનની જાણકારી અને પશુપાલકોની શિબીરોની માહિતી

(૧) પશુ ઉત્થાદકતા વૃધ્ધિ શિબીર(કેમ્પ) સારવાર આપેલ જાનવરની સંખ્યા નાણાકીય ખર્ચ ૭૦ કેમ્પ ૩૫૭૭૫ જાનવરોને સારવાર આપી
રૂ ર,૭૭,૧૯ર -૦૦
(ર) પશુસંવર્ધન શિક્ષણ શિબીરો લાભ લીધેલ પશુપાલકોની સંખ્યા
નાણાકીય ખર્ચ
૭૦ શિબીરો ૩૨૨૩ તાલીમાર્થી
રૂ ૬૯૭૪૦ -૦૦
(૩) ગ્રામ્ય પશુ સવર્ધન શિક્ષણ શિબીરો કેન્દ્ર પુરસ્કૃત યોજના ૭૫:૨૫
તાલીમાર્થી નાણાકીય ખર્ચ
જિલ્લા તાલુકા કક્ષાની ૪ર શિબીરો ર૧૫૩
તાલીમાર્થી રૂ. ૩૭૬૦૦-૦૦