×

ચેકડેમ

  • જીલ્‍લામાં કુલ ૪૮૪ ચેકડેમો બજેટના તથા અન્‍ય જુદી જુદી ગ્રાન્‍ટ તળે રૂ.૧૬૨૩.૩૧ લાખમાં ખચૅથી પુણૅ કરેલ છે. જેનાથી ૪૮૪૦ હેકટર સિંચાઇનો ૫રોક્ષ લાભ મળેલ છે.
  •   વર્ષ ૨૦૦૧-૦૨ થી વર્ષ ૨૦૧૦-૧૧ દરમ્‍યાન કુલ ૪૭ નવા ચેકડેમ રૂ. ૨૦૨.૬૫ લાખથી બનાવવામાં આવેલ છે. જેનાથી ૪૭૦ હે. પરોક્ષ સિંચાઇ ઉત્‍પન્‍ન થયેલ છે.
  •   નવા ચેકડેમો પંચાયતના વિભાગ ઘ્‍વારા ન બનાવતા રાજયનાં ભિવાગ ઘ્‍વારા બનાવવાનું સરકારશ્રીના નમૅદા જળસં૫તિ વિભાગ ઘ્‍વારા નકકી થયેલ હોય. નમૅદા જળસં૫તિ વિભાગની ગ્રાન્‍ટમાંથી નવા ચેકડેમો બનાવવાનું આયોજન નથી.
  •   છેલ્‍લા ત્રણ વષૅથી ફલડથી નુકશાન પામેલા ૧૧૮ ચેકડેમો પૈકી રૂ.૧૦૧.૦૨ લાખથી ૫૩ ચેકડેમની દુરસ્‍તી કામ પુણૅ કરેલ છે. ૩૫ ને રીપેર કરવાની કામગીરી પ્રગતિમાં હતી તે તથા બાકીનાં ૩૦ ચેકડેમોની દુરસ્‍તી પણ કરાવી લેવામાં આવે છે.   - વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૦ ચેકડેમોની અંદાજીત કિંમત રૂ.૫૦.૬૦ લાખથી દુરસ્‍તી કરવાનું આયોજન છે.