×

આબોહવા

અમરેલી જિલ્લામાં વરસાદ સરેરાશ ૨૫ ઈચ થાય છે.

જિલ્લાનુ હવામાન સુંકુ, વધુમાં વધુ ૪૫º તથા ઓછામાં ઓછું ૪º નોંધાયેલ છે

વરસાદ

અમરેલી જિલ્લાનાં હેડકવાર્ટર અમરેલીમાં અને જિલ્લાનો કુલ સરેરાશ મી.મી. વરસાદ નીચે મુજબ છે.

ક્રમ વર્ષ અમરેલી હેડકવાર્ટરમાં સરેરાશ વરસાદ મી.મી.માં જિલ્લાનો સરેરાશ વરસાદ મી.મી.માં
૧૯૯૮ ૭૦૯ ૫૭૮.૬
૧૯૯૯ ૪૧૪ ૪૪૭.૮
૨૦૦૦ ૨૩૪ ૩૦૬.૯
૨૦૦૧ ૫૦૯ ૫૪૧.૫
૨૦૦૨ ૫૭૩ ૫૫૯
૨૦૦૩ ૬૬૭ ૬૭૬.૩
૨૦૦૪ ૪૧૩ ૬૦૧.૪
૨૦૦૫ ૧૨૨૩ ૧૦૮૮
૨૦૦૬ ૧૧૬૭ ૮૨૩.૮
૧૦ ૨૦૦૭ ૧૩૫૭ ૧૦૬૯

તાપમાન

ક્રમ વર્ષ વર્ષનું લધુત્તમ તાપમાન વર્ષનું મહત્તમ તાપમાન
૨૦૦૦ ૭.૬૦ ૪૩.૨૦
૨૦૦૧ ૧૨.૪૦ ૪૦.૦૦
૨૦૦૨ ૧૨.૮૦ ૪૧.૨૦
૨૦૦૩ ૧૨.૯૦ ૪૧.૦૦
૨૦૦૪ ૬.૮૦ ૪૪.૮૦
૨૦૦૫ ૫.૬૦ ૪૪.૨૦
૨૦૦૬ ૭.૮૦ ૪૪.૪૦