×

શાખાની કામગીરી

 • શાખાનાં માસિક પત્રકોની તૈયાર કરી લગત કચેરીને મોકલી આપવાની કામગીરી
 • શાખા સંકલન ના પત્રકો તૈયાર કરી મહેકમ શાખામાં મોકલી આપવાની કામગીરી
 • શાખાની મહેકમ લગતની કામાગીરી તેમજ વિસ્તરણ અઘિકારીશ્રી (સહકાર)ની કામગીરી બઢતી/બદલી તથા સીઘી ભરતીની કામગીરી
 • શાખામાં હિસાબી લગતની કામગીરી
 • શાખાનાં એલ.એફ.ઓડીટ પારાની કામગીરી
 • નવી સહકારી મંડળીની નોંઘણી અંગેની કામગીરી
 • નોંઘયેલ સહકારી મંડળીઓનાં પેટા નિયમોની સુઘારા અંગેની કામગીરી
 • સહકારી મંડળીઓનાં પેટા નિયમો સુઘારા માટે જિલ્લા ઉત્પાદન સહકાર સમિતીમાં મંજુર કરાવવા માટે દરખાસ્ત રજુ કરવાની હોય છે.
 • તાલુકાની નવી નોંઘાયેલ સહકારી મંડળીઓની પ્રથમ સાઘારણ સભામાં હાજરી આપવી અને કાર્યવાહીની નકલ મેળવવાની હોય છે.
 • શાખાનાં આર.ટી.આઇ ની કામગીરી
 • શાખાની અપીલની કામગીરી