×

શાખાની કામગીરી

જિલ્લાના કાર્યપાલક ઇજનેરો આ શાખાના વડા અધિકારીઓ છે. કાર્યપાલક ઇજનેર બાંધકામ શાખા, હસ્‍તક અમરેલી, લાઠી, લીલીયા, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી, ખાંભા, બાબરા, બગસરા અને કુંકાવાવ તાલુકા આવેલા છે. તેમજી મદદમાં નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીઓ હોય છે. આ શાખા નીચે મુજબની કામગીરી કરે છે.

  •   વિકાસના બાંધકામને લગતા કાર્યો જેવા કે, રસ્તા બાંધવા, નાળા તથા પુલો બાંધવા
  •   શાળાના ઓરડા
  •   પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનો અને સ્ટાફ ક્વાર્ટર બાંધવા
  •   આયોજન મંડળની ગ્રાન્ટના કામો.