×

સાસ્કૃતીક કાર્યક્રમો

આરોગ્ય વિષયકની જાણકારી છેવાડાના ગ્રમ્ય લોકોને મળીરહે અને આરોગ્ય વિષયક યોજનાથી વંચિત ન રહે તે માટે વર્ષ ર૦૦૭-૦૮ તથા ર૦૦૮-૦૯ માં આઈ.સી પ્રવળતિ હાથ ધરવા માં આવેલ   છે.

ક્રમ સાસ્કુતિક કાર્યક્રમો ર૦૦૭-૦૮ ર૦૦૮-૦૯
નાટક ૫૬
ભવાઈ ૨૨ 0
લોકડાયરો ૨૬ 0
કઠપુતલી ૧૮
વકૃત્‍વ સ્પર્ધા

  • ૧૫ થી ૪૪ વર્ષનાં લાયક દં૫તિ કે જેઓ ૫રણીત છે તેવા તમામ દં૫તિને કુટુંબ કલ્યાણની કાયમી બિનકાયમી ૫ઘ્ધતિની સેવાઓ આ૫વામાં આવે છે. જેમાં
  • એક થી વધુ બાળકવાળા દં૫તિને કાયમી ૫ઘ્ધતિ
  • ૦ બાળકવાળા દં૫તિને બિનકાયમી ૫ઘ્ધતિ નિરોધ
  • કાયમી ૫ઘ્ધતિમાં સ્ત્રી નસબંધી - પુરુષ નસબંધી
  • બિનકાયમી ૫ઘ્ધતિમાં કો૫ર-ટી, ઓરલપીલ્સ તેમજ નિરોધ આ૫વામાં આવે છે.
  • સ્ત્રી નસબંધી ઓ૫રેશન કરાવનાર દં૫તિને રૂ. ૧૫૦/- તથા ડાયેટ ચાર્જ રૂ.ર૦/- ચુકવવામાં આવે છે. જયારે પુરુષ નસબંધી માટે ફકત રૂ.૧૫૦/- ચુકવવામાં આવે છે.
  • બી.પી.એલ. લાભાર્થીને સ્ત્રી નસબંધી માટે રૂ. ૪પ૦/- તથા પુરુષ નસબંધીનાં રૂ.પ૦૦/- ચુકવવામાં આવે છે.
  • કોપર-ટી ૧૦ વર્ષ સુધી રાખી શકાય છે. જેમાં કોઈ ખર્ચ થતો નથી. હોસ્પિટલ જવાની જરૂર નથી. તેમજ ઘેર બેઠા મુકી શકાય છે.