×

સાંસ્કૃતિ‍ક કાર્યક્રમો

શાળા કક્ષાએ વિવિધ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી, શાળા સ્થાપના દિન, શાળા પ્રવેશોત્સવ, વાલી સંમેલન, શિક્ષક દિન તેમજ અન્ય ઉજવણીના દિવસો દરમ્યાન સાંસ્કૃતિ‍ક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવે છે.

પ્રવેશપાત્ર બાળકોની સંખ્‍યા

કુમાર ૧૧૨૯૪
કન્‍યા ૯૮૪૧
કુલ ૨૧૧૩૫

પ્રવેશ પામેલ બાળકોની સંખ્‍યા

કુમાર ૧૦૬૫૫
કન્‍યા ૯૫૧૮
કુલ ૨૦૧૭૩

નામાંકન દર ૯૬%
ડ્રોપ આઉટ દર – ૧.૯૩%