×

શાખાની કામગીરી

ના.જિ.વિ.અધિ. -  નીચેની કામગીરીનુ સુપરવીઝન.

ના.ચિ -  ૧). સરદાર આવાસ યોજના-૧ રીકવરી કામગીરી તથા સરદાર આવાસ યોજના-૨        

          યોજનાકીય કામગીરી,૨).મફત પ્લોટ,૩).જિલ્લા,તાલુકા કચેરી તપાસણી૪).જિલ્લા    

          લેન્ડ કમિટી બાબત,૫).સરકારશ્રીના જાહેર ઉત્સવો,૬).રમત ગમત,     

          ૭).પી.આર.સી.પારા,૮).જિલ્લા વિકાસ અધિકારીશ્રીનો એવોર્ડ,૯).સ્વચ્છ ગામ

          સ્વસ્થ ગામ,૧૦). વિકાસ કમિશ્નર પારા,૧૧).ગરીબ કલ્યાણ મેળા,૧૨).રાષ્ટ્રીય

          પર્વોની  ઉજવણી,૧૩).નવાવાહનનીમંજુરી,૧૪).૧૪તથા૧૫ મું નાણાપંચ અમલીકરણ,૧૫)પરફોર્મન્સ

          ગ્રાન્ટ, eGRAM Swaraj  portal પર VDP નાણાપંચ એન્ટ્રી,ACTION SOFT,M ACTION SOFT,

          કામગીરી ૧૬). ૧૭).સ્ટેમ્પ ડ્યુટી,૧૮)પંચવટી યોજના૧૯)કચેરી  સુપરવિઝન

સિનિ.કા  ૧). હિસાબી કમગીરી,૨). ગ્રાન્ટ ઉગવણી અને ફાળવણી,૩).એલ.એફ./એ.જિ. ઓડીટ શાખાના          

          પારા,૪).શાખા કર્મચારીશ્રીઓના પગાર,૫).સ્ટેશનરી/કન્ટીજન્સી/ખરીદી

          ૬).વાહન નિભાવણી

જૂનિ.ક્લાર્ક:(૧) કચેરીના કર્મચારીશ્રીઓના મહેકમની કામગીરી,રજા રિપોર્ટ તથા CR તૈયાર       

               કરવા ની કામગીરી(૨) કચેરીની સ્ટેશનરી તથા આવક,ટપાલ ફાળવણીની                 

               કામગીરી,રજીસ્ટ્રી(૩)ડીડીઓ ડાયરી,૪)ડીડીઓ પોર્ટલનાં પત્રકો અપડેટ    

               કરવા,૫)શાખા સંકલન તથા ટીડીઓ બેઠકના પત્રકો તૈયાર કરવા,૫)   

               આર.ટી.આઇ.કામગીરી,૬)જી.એસ.ટી.ચલણજનરેશન,૭)તારાંકિત, અતારાંકિત, 

               માન.મુખ્યમંત્રીશ્રીનારેફરેન્સ પત્રકોનાં તથા અન્ય અગત્યના રજીસ્ટર

               નિભાવવા,૮)વર્કપ્લાનતૈયારકરવો,૯)RTI AnnualReturn માહિતી,    

               ૧૦)ડીસ્કલોઝર તૈયાર કરવું

ડ્રાઇવર-    ડ્રાઇવિંગની કામગીરી