×

જીલ્લાની વસ્‍તી વિષયક માહિતી

૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ અમરેલી જિલ્લાનાં ૧૧ તાલુકાઓનાં ૬૧૫ ગામો અને ૮ શહેરી વિસ્તારની વસ્તી વિષયક માહિતીનીચે મુજબ છે.

જિલ્લાનું ક્ષેત્રફળ ૮૩૧૮.૭૫ ચો.કી.મી.
કુલ વસ્તી

૧૩૯૩૯૧૮

વસ્તીની ગીચતા

૧૬૮

ક્રમ કુલ વસ્તી પુરૂષ સ્ત્રી કુલ
૧) ગ્રામ્ય ૫૪૦૩૧૬ ૫૪૦૬૪૪ ૧૦૮૦૯૬૦
શહેરી ૧૬૧૨૭૭ ૧૫૧૬૮૧ ૩૧૨૯૫૮
કુલ ૭૦૧૫૯૩ ૬૯૨૩૨૫ ૧૩૯૩૯૧૮
ર) અનુસુચિત જાતિ ગ્રામ્ય ૪૮૯૭૨ ૪૬૮૯૨ ૯૫૮૬૪
શહેરી ૧૦૧૭૪ ૯૪૫૨ ૧૯૬૨૬
કુલ ૫૯૧૪૬ ૫૬૩૪૪ ૧૧૫૪૯૦
૩) અનુસુચિત જનજાતિ ગ્રામ્ય ૮૪૫ ૭૮૧ ૧૬૨૬
શહેરી ૯૦૧ ૭૨૯ ૧૬૩૦
કુલ ૧૭૪૬ ૧૫૧૦ ૩૨૫૬
  • ૫૦૦૦થી વધુ વસ્તીવાળા કુલ ૨૦ ગામો છે.
  • ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ દસકાનો વસ્તી વધારો પુરૂષ - ૧૦.૯૮ ટકા, સ્ત્રી -૧૧.૫૮ ટકા
  • કુલ - ૧૧.૨૮ ટકા થયેલ છે.
  • જાતિ પ્રમાણે દર ૧૦૦૦ પુરૂષે ૯૮૬ સ્ત્રીઓ નું છે.
  • શહેરી વસ્તીની ટકાવારી ૨૨.૪૫