×

ઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના

  • ગ્રામ કક્ષાએ ૫૯૦ ગ્રામપંચાયતોમાં કોમ્‍પ્‍યુટર મારફત ઇ-સેવાઓ આ૫વા માટેની સગવડ
  • કુલ ૫૯૦ ગ્રામપંચાયતોમાં, ૧૦૦ ટકા ગ્રામપંચાયતોમાં કોમ્‍પ્‍યુટર સગવડ એક અભૂતપૂર્વ સિદ્ઘ‍િ
  • જીલ્‍લાપંચાયત અને ૧૧ તાલકાપંચાયતોનું ગુજરાત સ્‍ટેટ વાઇડ એરિયા નેટવર્કથી જોડાણ
  • કુલ ૫૯૦ ગ્રામ પંચાયત ખાતે આ૫વામાં આવી રહેલ ઇ કનેકટીવીટીથી ગ્રામ્‍યજનોનું વિશ્વ સાથે જોડાણ.
  • કે. યુ બોન્‍ડના ઉ૫યોગથી બાયસેગ સ્‍ટુડિયો, ગાંઘીનગર સાથે જોડાણ.
  • પ્રથમ તબકકામાં મુખ્‍યત્‍વે ઇ-ગ્રામ દ્વારા જન્‍મ-મરણનું પ્રમાણ૫ત્ર, આવકનો દાખલો, જાતિનો દાખલો, ચારિત્ર્યનું પ્રમાણ૫ત્ર, રહેઠાણનું પ્રમાણ૫ત્ર, વીજબીલ કલેકશન, જમીન/મહેસુલી ઉતારાની નકલ વગેરે અને સરકારી વિવિઘ યોજનાઓના ફોર્મસ/અરજી૫ત્રકોની ઉ૫લબ્‍ઘતા.
  • માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્‍યો અને કર્મચારીઓની તાલીમ માટે તમામ જીલ્‍લાપંચાયત, તાલુકા પંચાયત અને તાલીમ કેન્‍દ્ર ખાતે સેટેલાઈટ આધારિત ડાયરેકટ ડિજીટલ રિસેપ્‍શન સિસ્‍ટમની વ્‍યવસ્‍થા.
  • દરેક તાલુકાપંચાયત કચેરીમાં જરૂરી માહિતી અને પંચાયતના હિસાબની લોકોને જાણકારી આ૫વા માટે ટચ સ્‍ક્રીન કિઓસ્‍ક ધરાવતાં તાલુકા ઇન્‍ફોર્મેશન સેન્‍ટરની ઉભી કરેલ વ્‍યવસ્‍થા.
  • ઇ-પ્રાઇમા સોફટવેર મારફત પંચાયતોના હિસાબ અંગેની માહિતીની ઓનલાઇન ઉ૫લબ્‍ધ‍િ.
  • ઇન્‍ટ્રા પંચાયત સોફટવેરમાં પંચાયતોના આંતરીક વ‍હીવટી કામગીરીઓનો સમાવેશ તથા પાયલોટ ધોરણે અમલ.
  • ઇ-ગ્રામ પંચાયતની વિવિઘ કામગીરીને ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીના અમલ દ્વારા અદ્યતન, સુવ્‍યવસ્‍િથત, સમયબદ્ઘ, સરળ, ઝડપી, ક્ષતિરહિત અને પારદર્શક બનાવવી.
  • ગ્રામ્‍યજનોને જરૂરી માહિતી, પ્રમાણ૫ત્ર, વિવિઘ કચેરીઓનાં ફોર્મસ, અરજીના નમૂના વિગેરે ઉ૫લબ્‍ઘ કરાવવા.
  • શહેરમાં નાગરિકોને મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામજનોને ૫ણ ઇ-ગ્રામ પંચાયત દ્વારા પૂરી પાડવી.
  • ગ્રામપંચાયત દ્વારા બી.પી.એલ. લાભાર્થીઓને પસંદગી વઘુ પારદર્શક અને નિયમોનુસાર હાથ ધરવી.
  • મિલ્‍કત આકારણી અને વેરા વસુલાતની કામગીરી સરળ બનાવવી.
  • પંચાયતી રાજની વિવિધ યોજનાઓનું આયોજન, સમીક્ષા અને અમલીકરણને વઘુ અસરકારક બનાવવું.
  • ઇન્‍ટરનેટની સુવિધા દ્વારા છેવાડાના ગ્રામજનોને તાલુકા, જીલ્‍લા, રાજય, દેશ તથા વિશ્વ સાથેના જોડાણથી ગ્રામજનોના જીવન ધોરણમાં ૫રિવર્તન અને ગતિશીલતા લાવવી.
  • ગુજરાતના ગ્રામજનોને વિશ્વજનોની હરોળમાં લાવવા વર્તમાન ગુજરાત સરકાર કટિબદ્ઘ છે અને એટલે ગુજરાતના ગામડાંઓનું આદ્યુનિકરણ કરી લોકોના જીવનમાં કોમ્‍પ્‍યુટર દ્વારા નૂતન પ્રભાતના અજવાળાં પાથરવાનું ઘ્‍યેય નકકી કર્યુ છે એ માટે ઇ-ગ્રામ વિશ્વગ્રામનો મેઘધનુષી આદર્શ રજુ કરી એને અમલમાં મૂકયો છે.
  • કોમ્‍પ્યુટરોથી ધબકતાં શહેરોની હરોળમાં હવે ગામડાંઓ ૫ણ આવવા લાગ્‍યાં છે. ગુજરાત સરકાર ગ્રામપંચાયત, તાલુકાપંચાયત અને જીલ્‍લાપંચાયત અને જીલ્‍લાપંચાયતોને સચિવાલય, ગાંઘીનગર સાથે કોમ્‍પ્‍યુટરની મદદથી નેટવર્ક દ્વારા સાંકળી રહેલ છે આ માટે જરૂરી હાર્ડવેર અને સોફટવેર સાથેની અન્‍ય સાઘન સામગ્રી રાજય સરકાર પૂરાં પાડી રહી છે.
  • શહેરી વિસ્‍તારમાં મળી રહેલ ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામપંચાયત ખાતે આ૫વાનો રાજય સરકારે નિર્ઘાર કરેલ છે. આમ, ઇ-ગ્રામ સેવા ગ્રામપંચાયતની કચેરીનું નાભિસ્‍થાન બનશે. આ ઉ૫રાંત ગ્રામપંચાયતની કચેરીમાં મૂકવામાં આવેલ કોમ્‍પ્‍યુટર ૫રથી ગામના લોકોને સચોટ, સાચી, ઝડપી માહિતી અને જ્ઞાન મળી રહે છે..
  • આ યોજના અંતર્ગત નિર્ઘારિત સમયમાં ગ્રામ્‍યજનોને ઇ-સેવાઓ ઘર આંગણે પૂરી પાડી શકાય તે હેતુસર રાજય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની સ્‍થા૫ના કરેલ છે.

    ૧. ઇગ્રામ પંચાયત

  • કુલ ૫૯૦ ગ્રામપંચાયતોને કોમ્‍પ્‍યુટર હાર્ડવેર તથા સોફટવેર પૂરા પાડવામાં આવેલ છે.
  • એન.આઇ.સી. ગાંઘીનગર દ્વારા વિકસાવવામાં આવેલ સોફટવેરના ઉ૫યોગથી પ્રથમ તબકકામાં મુખ્‍યત્‍વે ઇ-ગ્રામ દ્વારા જન્‍મ-મરણનું પ્રમાણ૫ત્ર વગેરે અને સરકારી વિવિધ યોજનાઓના ફોર્મસ/ અરજી૫ત્રકોની ઉ૫લબ્‍ઘતા.
  • ગ્રામ્‍યકક્ષાએ ખેડૂતને આ૫વાના થતાં ૭/૧૨ અને ૮/અ ના ઉતારા વગેરેની માહિતી તાલુકા જીલ્‍લા કક્ષાના સર્વર ઉ૫રથી ગ્રામપંચાયત ખાતે ઉ૫લબ્‍ઘ કરાવવા.
  • રાજયના તમામ તલાટી-કમ-મંત્રીઓને ઇ-ગ્રામ સોફટવેરથી તાલીમબદ્ઘ કરવામાં આવેલ છે.
  • પંચાયતીરાજ સંસ્‍થાઓના ૫દાઘિકારીઓને કોમ્‍પ્‍યુટરની તાલીમ આ૫વામાં આવી રહેલ છે.
  • ૨. તાલુકા પંચાયત

  • બે કોમ્‍પ્‍યુટર્સ, ટચ સ્‍ક્રીન કિઓસ્‍ક અને મેનપાવર સપોર્ટ સાથે તાલુકા ઇન્‍ફોર્મેશન સેન્‍ટરની સ્‍થા૫ના.
  • તાલુકા પંચાયતની કચેરીઓ ગુજરાત સ્‍ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN) સાથે જોડાયેલ છે.
  • ડાયરેકટ ડિજીટલ રિસેપ્‍શન સિસ્‍૮મની ટી.વી.ની સગવડતા સાથે વ્‍યવસ્‍થા (માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્‍યો અને કર્મચારીઓની તાલીમ માટે)
  • પ્રથમ તબકકામાં એન.આઇ.સી. ગાંઘીનગર દ્વારા વિકસાવવામાં આવેલ ઇ-પ્રાઇમા સોફટવેર મારફત ગ્રામપંચાયતના હિસાબોની માહિતી તાલુકા પંચાયત ખાતેથી ઓનલાઇન.

    ૧. તમામ ઇ-ગ્રામપંચાયત ખાતેથી જીટુસી (ગર્વમેન્‍ટ ટુ સીટીઝન) અને બીટુસી (બીઝનેસ ટુ કન્‍ઝુયુમર) ઇ-સેવાઓ પૂરી પાડવા બાબત.....

  • તમામ ગ્રામપંચાયતોનું બ્રોડબેન્‍ડ ઇ-કનેકટીવીટીથી જોડાણ
  • લાક્ષણ‍િકતા

  • ૨૫૬ KBPS ની સ્‍પીડથી VSAT દ્વારા જોડાણ.
  • ગ્રામપંચાયત ખાતે ઇન્‍ટરનેટ વીડિયો કોન્‍ફરન્‍સની સુવિધા.
  • મલ્‍ટીકાસ્‍િટંગની સગવડતાથી જીલ્‍લા કક્ષાએ અથવા રાજય કક્ષાએથી સંબોધન શકય.
  • VOIP ની સગવડતાને કારણે તમામ ગ્રામપંચાયતો એક-બીજા સાથે વિના મુલ્‍યે વાત કરી શકશે.
  • આ સગવડતાથી જીવંત પ્રસારણ રાજયકક્ષાએથી અથવા જીલ્‍લા કક્ષાએથી તમામ ગ્રામપંચાયત ખાતે પંચાયતના સદસ્‍યશ્રીઓને જરૂરી જાણકારી/માહિતી/ તાલીમ પૂરી પાડવી.
  • સાયબર સેવા અંતર્ગત ખેતી વિષયક માહિતી, શૈક્ષણ‍િક વિષયક માહિતી, આરોગ્‍ય વિષયક માહિતી, રોજગાર વિષયક માહિતી વગેરે ગ્રામપંચાયત ખાતે ઉ૫લબ્‍ઘ‍િ.
  • sssss
  • ગ્રામપંચાયત ખાતે ઓનલાઇન અરજીની સગવડ ફરિયા નિવારણની સગવડ, બી.પી.એલ. યાદી તેમજ જુદા જુદા સરકારી વિભાગની નાગરિક સબંઘિત સુવિધાઓ પ્રમાણ૫ત્ર, ઠરાવ સૂચનાઓ, વિવિધ યોજનાઓની ઇ-સેવાની ૫ણ ઉ૫લબ્‍ધ‍િ આ ઉ૫રાંત ખાનગી કં૫નીઓની ઇ-સેવાની ૫ણ ઉ૫લબ્‍ઘ‍િ થશે.
  • વઘુમાં ખેતી વિષયક (પાકના રોગ), આરોગ્‍ય વિષયક (ટેલી મેડિસિન) વગેરે વિષય ઉ૫ર વીડિયો કોન્‍ફરન્‍સનું આયોજન.