×

માછલીપઘ્‍ઘતિ

જીલ્લામાં કુલ રર પ્રા.આ.કેન્દ્વ કક્ષાએ પોરાભક્ષક માછલી ઉછેર કેન્દ્વ (હેચરી) આવેલા છે. ઉપરાંત ૬ જગ્યાએ અન્ય સંસ્થાનો સહયોગ લઈ પોરાભક્ષક માછલી ઉછેર કેન્દ્વ (હેચરી) બનાવવામાં આવેલ છે. જેમાંથી કાયમી પાણી ભરાઈ રહેતા સ્થળોની મોજણી કરી તેવા સ્થળોમાં પોરાભક્ષક માછલીઓ (ગપ્પી) મુકવામાં આવે છે.