×

જુથ પ્રચાર

આરોગ્ય વિષયક સેવાઓ છેવાડાનાં લોકો સુધી મળીરહે અને આરોગ્યની યોજનાનું જાણકારી થાય તે હેતુને ઘ્યાનમાં રાખી છેવાડાના લોકો સુધી આરોગ્ય યોજનાનો સંપર્ક મળીરહે તે માટે વર્ષ ર૦૧૦ -૧૧ તથા ર૦૧૧-૧ર ના ચાલુ વર્ષ સુધીની આઈ.ઈ.સી.અંગેની જાણકારી માટે આયોજન કરેલ છે.

ક્રમ આઈ.ઈ.સી.પ્રવૃતિ ર૦૧૦-૧૧ ર૦૧૧-૧ર
(૧) લધુશીબીર ૪૦૬ ૪૩૯
(ર) ગુરૂશીબીર ૨૪૮ ૧૯૨
(૩) પ્રદર્શન ૧૫૯૦ ૧૮૧૦
(૪) પ્રચારપત્રીકા ૪૮૩૫૦૦ ૫૦૭૫૦૦
(પ) ફોલ્ડર ૯૦૨૦૦ ૩૯૨૬૨૦
(૬) પોસ્ટર (પ્લાસ્ટીકતથાસાદા) ૪૨૬૬૪૯ ૨૩૩૬૬
(૭) બેનર્સ (સાદાતથાપી.વી.સી ) ૫૩૬૪ ૬૯૮૮
ક્રમ આઈ.ઈ.સી.પ્રવૃતિ ર૦૧૦-૧૧ ર૦૧૧-૧ર
જુથ ચર્ચા ૧૮૩૦ ૨૩૧૫

સાસ્કૃતીક કાર્યક્રમો

આરોગ્ય વિષયકની જાણકારી છેવાડાના ગ્રમ્ય લોકોને મળીરહે અને આરોગ્ય વિષયક યોજનાથી વંચિત ન રહે તે માટે વર્ષ ર૦૧૦ -૧૧ તથા ર૦૧૧-૧ર માં આઈ.સી પ્રવળતિ હાથ ધરવા માં આવેલ છે.

ક્રમ સાસ્કુતિક કાર્યક્રમો ર૦૧૦-૧૧ ર૦૧૧-૧ર
નાટક ૪૫ ૮૧
ભવાઈ ૧૬ ૩૦
લોકડાયરો ૧૦
કઠપુતલી ૧૦
વકૃત્‍વ સ્પર્ધા ૧૩૭ ૬૩

સ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન

ક્રમ જિલ્લાનું નામ સ્ત્રી-પુરૂષ ઓપરેશન
લક્ષાંક સિઘ્ધિ ટકા
અમરેલી ૮૧૪૦ ૭૫૯૮ ૯૩

કો૫ર ટી

કોપર-ટી
લક્ષાંક સિઘ્ધિ ટકા
૨૧૫૦૬ ૨૦૬૪૬ ૯૬

નિ‍રોઘ

ઓરલ પીલ્સ
ગર્ભ નિરોધક ગોળીઓ
નિરોધ
લક્ષાંક સિઘ્ધિ ટકા લક્ષાંક સિઘ્ધિ ટકા
૮૬૦૮ ૫૬૩૩ ૬૫ ૩૬૫૮૮ ૧૯૬૯૪ ૫૪