×

શાખાની કામગીરી

જિલ્લા પંચાયતની આ શાખાના વડા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે. આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને વહીવટી અધિકારીઓ તેમના મદદનીશ અધિકારીઓ છે. આ શાખા દ્વારા નીચેની કામગીરી હાથ ધરવામાં આવે છે.

  •   જિલ્લા પંચાયત તાબાના આરોગ્ય કેન્દ્રોનું સંચાલનો છે.
  •   મેલેરીયા નાબુદી યોજના, કુટુંબ કલ્યાણ કાર્યક્રમ, રસીકરણ, અંધત્વ નિવારણ, પ્નસુતિ સેવાઓના કાર્યનું સંચાલન.હે છે.
  •   આંગણવાડીનું સંચાલન, બાળ સુરક્ષા અને સુરક્ષિત માતૃત્વ, પ્નજાજન અને કાર્યક્રમોનું અમલીકરણ.