×

સંયુક્ત બાળવિકાસની યોજનાઓ

વિકાસ ગાથા

ક્રમ કેન્દ્રો સંખ્યા
(૧) મંજુર થયેલ આંગણવાડી કેન્દ્રો ૧૫૮૭
(ર) કાયાન્વીત આંગણવાડી કેન્દ્રો ૧૫૮૭
(૩) ગતમાસ સુધીમાં નવા ચાલુ કરેલ કેન્દ્રો
(૪) આંગણવાડી કાર્યકરની ભરેલ સંખ્યા ૧૫૬૫
(પ) હેલ્પરની ભરેલ સંખ્યા ૧૫૬૮
(૬) પુરક પોષણ લાભાર્થીનો લક્ષાંક ૧,૪૧,૦૦૦
(૭) ગત માસ સુધીમાં પુરક પોષણ માં થયેલ સિઘ્ધિ ૧૩૮૫૫૩
(૮) પુરક પોષણ લક્ષાંક સિઘ્ધિ ટકાવારીમાં ૯૮.૬૬
(૯) આંગણવાડીનાં પોતાનાં વિવિધ યોજનામાંથી બનેલ મકાન ૮૭૬
(૧૦) રાજય બજેટમાંથી બનેલ મકાન ૨૨૩
(૧૧) ગોકુલગ્રામ યોજના ઘ્વારા બનેલ મકાન ૧૦૬
(૧ર) સ્વ ભંડોળ જિલ્લા પંચાયત ઘ્વારા બનેલ મકાન પ૬
(૧૩) અન્ય યોજનામાંથી બનેલ મકાન ૪૯૧

બાલીકા સમળઘ્ધિ યોજના

ક્રમ કેન્દ્રો સંખ્યા
(૧) જન્માંતર અનુદાન ચુકવેલ લાભાર્થી ૧૭૪૭૯
(ર) જન્માન્તર અનુદાનની ચુકવેલ રકમ ૮૯૬૮૫૦૦
(૩) બાલીકા સમળઘ્ધિ યોજના હેઠળ ચુકવાયેલ શિષ્ય વળતિ ૧૮૨૮૨૦૦
(૪) શિષ્યવળતિના લાભાર્થી ૨૧૭૩૩

કિશોરી શકિત યોજના

ક્રમ કેન્દ્રો સંખ્યા
(૧) પુરક પોષણમાટે નોંધાયેલ કિશોરી ૪૫૧૪૩
(ર) પુરક પોષણ મેળવતી કિશોરી ૪૫૧૪૩ 
(૩) વોકેશનલ તાલીમ પામેલ કિશોરી ૯૧૨
(૪) આ.વા. કેન્દ્રો ખાતે પીવાના પાણીની સુવિધા ૧૫૮૭
(પ) આ.વા.કેન્દ્રોમાં સેનીટેશનની સુવિધા ૭૨૮
(૬) ચાલુમાસ સુધીમાં વિમા કવચ હેઠળ આવરી લીધેલ આ.વા.કાર્યકર ૧૩૦૨
(૭) ચાલુમાસ સુધીમાં વિમા કવચ હેઠળ આવરી લીધેલહેલ્પર ૧૧૭૪
(૮) વિમા કવચ હેઠળ ચુકવેલ શિષ્ય વળતિની રકમ ૧,૮પ,૦૦૦
(૯) મળત્યુ સહાયની ચુકવેલ રકમ ૮૦,૦૦૦

આ. વા. કેન્દ્રો ખાતે હેલ્થ ચેકઅપ

ક્રમ કેન્દ્રો સંખ્યા
(૧) હેલ્થ ચેકઅપ કરેલ બાળકોની સંખ્યા ૧૭૦૯૭
(ર) હેલ્થ ચેકઅપ સબબ કરેલ કેમ્પ ૨૧