×

જીલ્‍લા રજીસ્‍ટ્રારની માહિતી

મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારશ્રીએ જોબ ચાર્ટ મુજબ ૪ મુલાકાત તથા ૪ તપાસણી ગ્રામ્ય વિસ્તારની સહકારી મંડળીઓની કરવાની હોય છે.

તે મુજબ ૨૦૦૮-૦૯ થી ૨૦૧૧-૧૨નાં વર્ષ સુધીમાં ૧૦૪ મંડળીઓની તપાસણી તથા ૧૫૦ મંડળીઓની મુલાકાત કરવામાં આવેલ છે તથા લાયઝન અધિકારી તરીકેની કામગીરી તેમજ પલ્સ પોલીયો અને ફાઈલેરીયાના કેમ્પો તથા કન્યા કેળવણી અંગેના પ્રવેશોત્સવની જે કામગીરી સોંપવામાં આવેલ તે કરવામાં આવેલ છે