×

સિંચાઈની યોજનાઓ

નાની સિંચાઇ યોજનાઓ

  •   કુલ ૩૫ યોજના રૂ.૩૬૦.૦૨ લાખથી પુણૅ કરેલ છે. જેનાથી ૯૨૭૧ હેકટર સિંચાઇ ઉત્‍પન્‍ન થયેલ છે.
  •   ૧૩ નાની સિંચાઇ યોજના હેડ વકૅસ પુણૅ કરેલ છે. જેની કોનાલોનાં કામ અઘુરા છે. જે પુણૅ થયે ૨૫૭૬ હેકટર સિંચાઇ ઉભી થશે. જેથી પાફળ રૂ.૫૬૫.૪૯ લાખનો ખચૅ થયેલ છે.
  •   કોઇ નાની સિંચાઇ યોજના પંચાયત તળે આયોજન હેઠળ નથી. - વર્ષ ૨૦૦૧-૦૨ થી ૨૦૧૦-૧૧ દરમ્‍યાન બાબરા તાલુકાની લાલકા નાની સિંચાઇ યોજના રૂ. ૨૦૪.૨૦ લાખનાં ખર્ચેથી પુર્ણ કરેલ છે. તથા સાવરકુંડલા તાલુકાની નાળ નાની સિંચાઇ યોજના રૂ. ૭૨.૮૩ લાખનાં ખર્ચે પુર્ણ કરેલ છે. જેનાથી ૧૪૪ હેકટર સિંચાઇ ઉત્‍પન્‍ન થયેલ છે.
  •   વર્ષ ૨૦૧૦-૧૧ દરમ્‍યાન ૭૨૮.૯૯ હે. તથા વર્ષ ૨૦૧૧-૧૨ દરમ્‍યાન ૬૩૫.૩૮ હે. સિંચાઇ થયેલ છે.
  •   વર્ષ ૨૦૧૨-૧૩માં ૩ નાની સિંચાઇ યોજનાને રૂ. ૬૮.૫૦ લાખનાં ખર્ચે દુરસ્‍તી કરવાનું આયોજન છે.
  •   ૩૨ નાની સિંચાઇ યોજનાઓ અનુશ્રવણ તળાવમાં ફેરવવાની દરખાસ્‍ત છે.