×

કોમ્પ્યુટર જ્ઞાન

જિલ્લાના તમામ બી. આર. સી., સી.આર. સી. લેવલે કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ કરી પ્રાથમિક શાળાના શિક્ષકોને કોમ્પ્યુટર જ્ઞાન મળી રહે તે માટે તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે. જિલ્લાની ધણી બધી શાળાઓમાં દાતાઓ પાસેથી કોમ્પ્યુટરનું દાન મેળવી વિઘાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન આપવાનો પ્રબંધ કરવામાં આવેલ છે. જિલ્લાની ૧૧પ શાળાઓમાં કોમ્પ્યુરની સુવિધા ઉપલબ્ધ છે.

ક્રમ ગામ તાલુકો
ઢાંગલા લીલીયા
હરીપુરા અમરેલી
વાંકિયા અમરેલી
સાજીયાવદર અમરેલી
માંગવાવાળ અમરેલી
તા.શા. બગસરા બગસરા
માવજીંજવા બગસરા
વિજાપુર લાઠી
હિરાણા લાઠી
૧૦ કરકોલીયા લાઠી
૧૧ કુમાર શાળા નં-ર રાજુલા રાજુલા
૧૨ દેવકા રાજુલા
૧૩ કુંડલીયાળા રાજુલા
૧૪ ચાંચ રાજુલા
૧૫ કથીવદર રાજુલા
૧૬ માંડણ રાજુલા
૧૭ છાપરી રાજુલા
૧૮ કોવાયા રાજુલા
૧૯ ગાધકડા સા.કુ.
૨૦ પ્રા.શા. લાઇનપરા ધારી
૨૧ પ્રા.શા.પાણીયાદેવ ધારી
૨૨ પ્રા.શા. લાખાપાદર ધારી
૨૩ ગરણી બાબરા
૨૪ માધુપુર કુંકાવાવ
૨૫ મોંઘીબા કન્‍યા, વડિયા, કુંકાવાવ
૨૬ સનાપી કુંકાવાવ
૨૭ અનિકા કુંકાવાવ
૨૮ બાંટવાદેવળી કુંકાવાવ
૨૯ તોરી કુંકાવાવ
૩૦ દડવા રાંદલ કુંકાવાવ
૩૧ ખજુરી કુંકાવાવ
૩૨ સનાળા કુંકાવાવ
૩૩ ખજુરી પીપળીયા કુંકાવાવ