×

શાખાની કામગીરી

  • વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ&અંતર્ગત મેલેરીયા,ડેંન્ગ્યુ,ચિકનગુનીયા,ફાઈલેરીયા,ઝીકા વાઇરસ રોગ નિયંત્રણ અટકાયતી પગલાઓ અને સારવાર અંગે કામગીરી કરવામાં આવે છે.
  • મેલેરીયા એલીમીનેશન – ૨૦૨૨ અભિયાન
  • વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે લોક જાગૃતિ લાવવા  સધન આઇ.ઇ.સી એકટીવીટી
  • તાવના કેસોની શોધ અને સારવાર
  • પોરાનાશક કામગીરી
  • પુખ્‍ત મચ્‍છર નિયંત્રણ માટે(LLIN) મચ્છરદાની વિતરણ.
  • કામગીરી , જંતુનાશક દવા છંટકાવની કામગીરી તથા ફોગીંગ કામગીરી
  • ફાઇલેરીયા રોગ નિર્મુલન  કાર્યક્રમ 
  • મુખ્‍યમંત્રી નિદાન યોજના (MNY) અંર્તગત તમામ સરકારી આરોગ્‍ય સંસ્‍થાઓમાં લેબોરેટરી તપાસ મફત કરવામાં આવે છે.
લોહીના નમુના એકત્રીકરણ કામગીરી -
વર્ષ લક્ષ્‍યાંક સિધ્‍ધી સિધ્‍ધી ટકામાં
૩૧ ડીસેમ્બર ૨૦૧૯ અંતિત ૩૦૩૨૪૮ ૩૩૩૬૫૦ ૧૧૦.૦૨ %
જંતુનાશક દવા છંટકાવ કામગીરી :-
વર્ષ વસ્‍તી
(લક્ષ્‍યાંક)
આવરેલ વસ્‍તી આવરેલ રૂમ રૂમ ટકામાં
૧૬.૦૫.૧૯ થી ૧૬.૦૭.૧૯
(પ્રથમ રાઉન્‍ડ)
૯૪૬૧૪ ૯૪૬૧૪ ૫૬૮૫૮ ૯૩.૪ %
૦૧.૦૮.૧૯ થી ૧૭.૦૯.૧૯
(બીજો રાઉન્‍ડ)
૯૪૬૧૪ ૯૪૬૧૪ ૫૬૦૬૩ ૯૨.૧ %