×

પ્રસ્તાવના

મેલેરીયા શાખા દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેલેરીયા, ડેંન્ગ્યુ, ચિકનગુનીયા, ફાઈલેરીયા રોગ નિયંત્રણ અટકાયતી પગલાઓ અને સારવારની કામગીરી પ્રા.આ.કેન્દ્વ કક્ષાએથી કરવામાં આવે છે.