×

મેલેરીયા અંગે જાગૃતિ

મેલેરીયા શાખા દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે લોક જાગૃતિ લાવવા નિચે મુજબની પ્રવ્રુત્તિ હાથ ધરવામાં આવે છે.

  • પત્રીકા વિતરણ.
  • બેનર્સ પ્રદર્શિત કરવા.
  • વર્તમાનપત્રમાં પ્રેસનોટ દ્વારા જાણકારી.
  • માઈક દ્વારા પ્રચાર.
  • ફોક મીડીયા અંતર્ગત શેરી નાટકોનુ આયોજન.
  • આરોગ્ય અંગેની ગુરૂશિબીર તથા લધુશિબીર દ્વારા વાહકજન્ય રોગ વિશે માહિતી.
  • લોકલ કેબલ મારફત પ્રચાર.