×

માતા અને બાળ સારવાર પ્રોગ્રામ

 •   માતામરણ તથા બાળમરણ અટકાવવા માટે સલામત પ્રસળતિ થાય તે માટે દરેક સર્ગભા સ્ત્રીની નોંધણી વહેલામાં વહેલી દોઢ માસમાં નર્સબહેન આગળ કરાવવી.
 •   પ્રથમ પ્રસળતિ વખતે ધનુર વિરોધી રસીનાં બે ડોઝ એક માસનાં અંતરે આપવાનાં હોય છે.
 •   આર્યન ફોલીક એસીડ ગોળી દરરોજ એક નિયત સમયે ત્રણ માસ સુધી લેવાની તથા જોખમી માતાને દરરોજ બે ગોળી નિયત સમયે ત્રણ માસ સુધી લેવાની રહે છે.
 •   વજન, બી.પી., એચ.બી. વિગેરેની તપાસ કરાવવી.
 •   પ્રસળતિ આવે ત્યાં સુધીમાં ઓછામાં ઓછી ત્રણ તપાસ નર્સબહેન, ડોકટર આગળ કરાવવી.

રસીકરણ ર૦૦૭-૦૮

ક્રમ બાબત કાર્યબોજ ર૦૦૭-૦૮ પ્રોગ્રેસીવ કામગીરી ટકાવારી
ટી.ટી.માતા ૪૧૦૦૦ ૩૪૯૫૪ ૮૫.૦૦
ડી.પી.ટી. ૩૫૦૦૦ ૩૧૨૪૯ ૮૯.૦૦
પોલિયો ૩૫૦૦૦ ૩૧૪૪૨ ૯૦.૦૦
બી.સી.જી. ૩૫૦૦૦ ૩૩૦૭૩ ૯૪.૦૦
ઓરી ૩૫૦૦૦ ૩૦૭૫૨ ૮૮.૦૦
ડી.ટી. પ વર્ષ ૩૪૪૪૦ ૩૨૪૦૭ ૯૪.૦૦
ટી.ટી. ૧૦ વર્ષ ૩૩૨૬૯ ૩૦૪૪૨ ૯૧.૦૦
ટી.ટી. ૧૬ વર્ષ ૩૧૭૩૯ ૨૫૬૯૨ ૮૧.૦૦
વિટામીન -""એ""" પ્રથમ ડોઝ ૩૫૦૦૦ ૩૦૯૫૫ ૮૮.૦૦
૧૦ વિટામીન -""એ""" બીજો ડોઝ ૩૫૦૦૦ ૩૯૭૦૩ ૧૧૩.૦૦
૧૧ આયર્ન ફોલીક ટેબ. "" માતા"" ૪૧૦૦૦ ૨૮૯૯૪ ૭૦.૦૦
૧૨ ડી.પી.ટી. બુસ્ટર ૩૫૦૦૦ ૨૯૩૯૪ ૮૪.૦૦
૧૩ પોલિયો  બુસ્ટર ૩૫૦૦૦ ૨૯૩૯૫ ૮૪.૦૦

માતળબાળ કલ્યાણ કાર્યક્રમ ર૦૦૭-૦૮

ક્રમ વિગત વાર્ષિક લક્ષંક પ્રોગ્રેસીવ ટકાવારી
1 એન્ટીનેટલ રજીસ્ટ્રેશન અને સારવાર ૪૧૦૦૦ ૩૯૮૪૬ ૯૭.૧૯
કુલ પ્રસુતિ ૩૬૮૦૦ ૩૫૮૫૬ ૯૭.૪૩
સંસ્થાકિય ૨૪૨૨૭ ૬૭.૫૭
હોમ ડીલેવરી - ૧૧૬૨૯ ૩૨.૪૩
(અ) ટ્રેઇન દાયણ દવારા - ૬૬૩૭ ૫૭.૦૭
(બ) અન ટ્રેઇન દાયણ દવારા -
(ક) નર્સીગ સ્ટાફ દવારા - ૪૯૯૨ ૪૨.૯૩
પોસ્ટનેટલ રજીસ્ટ્રેશન ૩૬૮૦૦ ૩૫૮૫૬ ૯૭.૪૩
ઇન્ફન્ટ રજીસ્ટ્રેશન અને સારવાર ૩૫૦૦૦ ૩૫૫૫૩ ૧૦૧.૫૮
પિ્રસ્કુલ રજીસ્ટ્રેશન અને સારવાર ૧૦૫૦૦૦ ૧૦૧૩૬૩ ૯૬.૫૪

ઇન્ટીગ્રેટેડ ડીસીઝ સર્વાઇલન્સ પ્રોગ્રામ અંર્તગત સને ર૦૦૭ ની રોગવાર રીપોર્ટીગની માસવાર સમીક્ષા

રોગો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપિ્રલ મે જુન
એકયુટ વોટરી ડાયેરીયા ૧૩૯૦ ૧૨૦૫ ૧૩૨૩ ૧૦૯૧ ૧૧૫૩ ૧૭૫૬
એકયુટ બ્લડી ડાયેરીયા ૨૩ ૨૪ ૨૦ ૧૨ ૨૪ ૫૭
એકયુટ ડાયેરીયા એન્ડ વોમીટીંગ / ગેસ્ટ્રોએન્ટ્રાઇટીસ ૭૬૨ ૫૦૯ ૫૮૦ ૪૫૯ ૫૧૭ ૫૬૬
સસ્પેકટેડ કોલેરા
એકયુટ વાઇરલ હીપેટાઇટીસ ૧૫ ૧૩ ૧૦
એ.એફ.પી.
ડીપ્થેરીયા
નીયોનેટલ ટીટેનસ
મીઝલ્સ
હુંપીંગ કફ
મેલેરીયા પી.એફ. ૩૯ ૧૪ ૨૧ ૧૬ ૨૬
મેલેરીયા પી.વી. ૯૮ ૯૩ ૧૨૯ ૯૩ ૧૩૮ ૧૯૦
સસ્પેકટેડ મેનીનઝાઇટીસ
એકયુટ એલ.આર.ટી.આઇ. એન્ડ ન્યુમોનીયા ૬૯૩ ૪૮૫ ૪૯૦ ૪૪૯ ૩૪૨ ૩૭૬
ફીવર ૪૩૩૦ ૩૫૧૮ ૪૭૭૯ ૩૪૯૫ ૩૬૮૯ ૫૮૮૨

ઇન્ટીગ્રેટેડ ડીસીઝ સર્વાઇલન્સ પ્રોગ્રામ અંર્તગત સને ર૦૦૭ ની રોગવાર રીપોર્ટીગની માસવાર સમીક્ષા

રોગો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપિ્રલ મે જુન

સેકસયુઅલ ટ્રાન્સમીટેડ ડીસીઝ

૧૨૫ ૭૨ ૧૦૯ ૯૯ ૧૦૭ ૧૩૨
કુલ ૭૪૭૮ ૫૯૨૯ ૭૪૬૬ ૫૭૨૬ ૫૯૮૫ ૮૯૯૫

નવા તપાસાયેલ કુલ કેઇસો

૪૧૫૫૩ ૩૯૭૭૭ ૫૩૭૬૫ ૪૧૩૫૯ ૪૪૩૩૯ ૬૦૧૩૦

મેલેરીયા પી.એફ.

૪૯ ૨૮ ૨૪ ૧૯ ૪૧

મેલેરીયા પી.વી.

૧૧૯ ૯૫ ૧૪૨ ૧૦૮ ૧૫૬ ૧૯૪

બ્લડ સ્મીયર એકઝામીનેશન

૧૩૪૯૦ ૧૩૫૫૬ ૧૭૭૩૬ ૧૩૫૩૭ ૧૧૨૦૦ ૧૮૦૧૨

કોલેરા

એન્ટ્રીક ફીવર

૬૪ ૪૭ ૫૩ ૪૭ ૬૩ ૭૮

એચ.આઇ.વી.

1 ૧૨

વી.ડી.આર.એલ.

1

સ્પેશીયલ મંજુરીથી સુપર સ્પેશીયાલીસ્ટની સેવા અપાયેલ બાળકોની સારવાર અંગેની વિગત

 • હદળય રોગ
 • ૮૮
 • કીડની
 • ર૮
 • કેન્સર
 • ૧૮
 • DliT Booster.