×

પ્રોત્સાહન અને પુરૂષકાર

રાજય સરકારના આરોગ્ય વિષયક સેવાઓ આ જિલ્લામાં સમાજમાં લોક જાગળતિના ભાગરૂપે આરોગ્ય વિષય માહીતી મેળવે અને આરોગ્ય ના કાર્યક્રમો ભાગલે તેમજ આરગ્યમય જીવનજીવે એક અને એકબીજા દ્વારા આરોગ્યનો બોહળો પ્રચાર કરે અને આરોગ્યના તમામ કાર્યક્રમમાં સહકાર આપે અને સામાજીક માનસીક અને સારીરીક સ્વાસ્થમય જીવનજીવતા શીખે તે માટે આરોગ્ય વિષે વિશિષ્ટ હેતુ નિચેમુજબ અમલમાં મુકેલ છે.

 •   જિલ્લામાં જન્મદરનું પ્રમાણ ધટાડવું.
 •   જિલ્લામાં માતા મરણનું પ્રમાણ ધટાડવું
 •   જિલ્લામાં સંસ્થાકીય સુવાવડનું પ્રમાણ વધારવું.
 •   જિલ્લામાં બાળ મરણ દર ધટાડવું.
 •   જિલ્લામાં રસીથી અટકાવી સકાય તેવા રોગોનું પ્રમાણ ધટાડવું તેમજ છ ધાતક રોગોથી થતા મરણ અટકાવવા.
 •   સમાજમાંથી પુરૂષ /સ્ત્રી વચ્ચેના ભેદભાવો દુર કરવા. ( લીંગભેદ દુર કરવો )
 •   સમાજમાંથી સ્ત્રી ભળણ હત્યંા અટકાવવી જન જાગળતિ અટકાવવી
 •   જિલ્લા માથી કુલ વુઘ્ધીદરનું પ્રમાણ ધટાડવું
 •   જિલ્લામાં પાણીજન્ય રોગો અટકાવવા,તથા વાતાવરણીય સ્વચ્છતા અંગે જન જાગળતિ લાવવી.
 •   સમાજમાં જાતિરોગો વિષે સાચી સમજણ આપવી જાતિરોગોનું પ્રમાણ ધટાડવુ.
 •   તરૂણાવસ્થામાં થતા શારીરીક અને માનસીક ફેરફારો અંગે સાચી સમજણ આપવી