×

શાખાની કામગીરી

 • કારોબારી સમીતીની વહીવટી કામગીરી
 • સામાન્ય સભાની વહીવટી કામગીરી
 • અપીલ સમિતિની વહીવટી કામગીરી
 • જુથ ગ્રામ પંચાયતોનુ વિભાજનની કામગીરી
 • ગ્રામપંચાયતની બોડીનુ કલમ ૨૫૩ તળે વિસર્જનની કામગીરી
 • પદાધિકારીઓ સામે તપાસ પગલા લેવાની કામગીરી
 • પાવનગામ - તીર્થગામ યોજના
 • શાખાના મહેકમની કામગીરી
 • ગ્રામપંચાયતોનુ મહેકમ/હાઇકોર્ટ-મેટરો/ગ્રામપંચાયતના કર્મચારીઓના પેન્શન કેસોની કામગીરી.
 • નિધિઓની કામગીરી
 • કર અને ફી બાબતની કામગીરી
 • ગ્રામપંચાયતોનુ નવીનીકરણ તથા મરામતને લગતી કામગીરી
 • મહિલા સશસ્ત્રીકરણની માહિતીઓ / સેમીનારો
 • સરપંચ તથા પદાધિકારીઓના સંમેલનો.
 • શાખાની યોજનાકીય કામગીરી :- નીલ
 • આપની શાખા હસ્તકના યોજનાકીય સફળ કિસ્સાઓ :- નીલ