×

શાળા આરોગ્ય હેઠળની કામગીરી

શાળા આરોગ્ય હેઠળની કામગીરી

લક્ષાંક કુલ બાળકો સિઘ્ધિ ટકા
૩૮૫૫૮૩ ૩૬૬૪૬૧ ૯૫.૦૪

જુથ પ્રચાર

આરોગ્ય વિષયક સેવાઓ છેવાડાનાં લોકો સુધી મળીરહે અને આરોગ્યની યોજનાનું જાણકારી થાય તે હેતુને ઘ્યાનમાં રાખી છેવાડાના લોકો સુધી આરોગ્ય યોજનાનો સંપર્ક મળીરહે તે માટે વર્ષ ર૦૧૦ -૧૧ તથા ર૦૧૧-૧ર ના ચાલુ વર્ષ સુધીની આઈ.ઈ.સી.અંગેની જાણકારી માટે આયોજન કરેલ છે.

ક્રમ આઈ.ઈ.સી.પ્રવૃતિ ર૦૧૧-૧ર ર૦૧ર-૧૩
(૧) લધુશીબીર ૪૩૯ ૩૯૨
(ર) ગુરૂશીબીર ૧૯૨ ૨૦૨
(૩) પ્રદર્શન ૧૮૧૦ ૧૯૫૪
(૪) પ્રચારપત્રીકા ૫૦૭૫૦૦ ૨૭૦૦૦૦
(પ) ફોલ્ડર
(૬) પોસ્ટર (પ્લાસ્ટીકતથાસાદા) ૧૨૦૭૪
(૭) બેનર્સ (સાદાતથાપી.વી.સી ) ૬૯૮૮ ૧૦૩
ક્રમ આઈ.ઈ.સી.પ્રવૃતિ ર૦૧૧-૧ર ર૦૧ર-૧૩
જુથ ચર્ચા ૨૩૧૨ ૨૫૩૦

સાસ્કૃતીક કાર્યક્રમો

આરોગ્ય વિષયકની જાણકારી છેવાડાના ગ્રમ્ય લોકોને મળીરહે અને આરોગ્ય વિષયક યોજનાથી વંચિત ન રહે તે માટે વર્ષ  ર૦૧- તથા  ર૦૧- માં આઈ.સી પ્રવળતિ હાથ ધરવા માં આવેલ છે.

ક્રમ સાસ્કુતિક કાર્યક્રમો ર૦૧૧-૧ર ર૦૧ર-૧૩
નાટક ૫૧ ૫૪
ભવાઈ ૩૦
લોકડાયરો ૧૦ ૧૦
કઠપુતલી ૧૦ ૨૮
વકૃત્‍વ સ્પર્ધા ૬૨ ૪૫

સ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન

ક્રમ જિલ્લાનું નામ સ્ત્રી-પુરૂષ ઓપરેશન
લક્ષાંક સિઘ્ધિ ટકા
અમરેલી ૮૧૪૦ ૭૫૮૮ ૯૩.૦૦

કો૫ર ટી

કોપર-ટી
લક્ષાંક સિઘ્ધિ ટકા
૨૧૫૦૬ ૨૦૨૮૬ ૯૪.૦૦

નિ‍રોઘ

ઓરલ પીલ્સ
ગર્ભ નિરોધક ગોળીઓ
નિરોધ
લક્ષાંક સિઘ્ધિ ટકા લક્ષાંક સિઘ્ધિ ટકા
૮૬૦૩ ૨૮૫૯ ૩૩.૦૦ ૩૬૫૮૮ ૭૫૨૧ ૨૧.૦૦