×

શાખા હસ્તકના યોજનાકીય સફળ કિસ્સાઓ

  • જિલ્લામાં ૦ થી ૫ વર્ષના બાળકોની આધાર નોંધણી કરવા માટે આઈસીડીએસ શાખા દ્વારા કાર્યરત૬૩ સુપરવાઈઝર બહેનોનેરાજ્ય સરકાર દ્વારા આધાર ટેબલેટઆપવામાં આવેલ છે જે દ્વરા આજ દિન સુધીમાં આશરે ૧૯૪૦૦ જેટલા બાળકોની આધાર નોંધણી કરવામાં આવેલ છે.
  • તારીખ ૧૦ માર્ચ ૨૦૧૮ ના રોજ " બેટી બચાવો, બેટીપઢાવો" થીમ પર જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજવામાં આવેલ જેમાં માતા યશોદા એવોર્ડ, ઉજ્વલા કીટ વિતરણ, સ્વ સહાય જૂથને ચેક વિતરણ, મહિલા ખેલાડીઓનું સન્માન, ડસ્ટબિન વિતરણ, મહિલા કલ્યાણ ક્ષેત્રે યોગદાન આપનાર મહિલાનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આશરે ૨૫૦૦ જેટલા લાભાર્થી ઓ જોડાયા હતા